Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३४
ज्ञाताधर्म कथाङ्गसूत्रे
एवं लक्ष्याः समालोचिताः, इदानीमलक्ष्या उच्यन्ते - हिंसादौ जिनाज्ञाविरुद्धा प्रवृत्तिर्भवति लोकानां तस्मादधर्मा हिंसादय एव तस्य धर्मलक्षणस्यालक्ष्या भवन्ति ।
धर्माधर्मस्वरूपबोधनार्थ हि भगवताऽऽवश्यके नाम - स्थापनाद्रव्यभावभेदेन चतुर्विधो निक्षेपः प्रदर्शितः । तत्र भावावश्यके एव तीर्थंकराज्ञायाः सद्भावाद् साक्षात् जानते हैं तो फिर वे ही मूर्तिपूजा करने की आज्ञा देंगे यह मान्यता आकाशपुष्पकी तरह सर्वधा असत्य ही है यह स्वयं समझने जैसी बात है जहाँ हिंसा है वहां धर्म नहीं है अहिंसा में ही सच्चाधर्म है ।
इस प्रकार धर्म के लक्ष्यभूत अहिंसा आदि का यहां तक विचार किया। अब उससे विपरीत हिंसादिकों का विचार करते हैं
हिंसा आदि पाप हैं-इन में प्रवृत्ति कने की आज्ञा जिन भगवान ने नहीं दी है फिर भी जो प्रवृत्ति करते हैं वे उस आज्ञा से बहिर्भूत हैं अतः जिनाज्ञा से विरुद्ध प्रवृत्ति होने से जीवों के लिये धर्म प्राप्ति के बदले इनसे अधर्म की हो प्राप्ति होती है। जिन से जोवों को अधर्म की प्राप्ति होती हो, वे स्वयं अधर्म हैं। हिंसादिक पापों में अधर्मता होने का कारण उनमें धर्म के लक्षण का अभाव है । इसीलिये ये धर्म के लक्षण के अलक्ष्य हुए हैं। इस धर्म और अधर्म के स्वरूप को समझाने के लिये भगवान ने आवश्यकसूत्र में नाम, स्थापना, द्रव्य और भाव
વાતને સ્પષ્ટપણે પ્રત્યક્ષરૂપમાં જાણે છે તે પછી તેએ જ મૂર્તિપૂજા કરવાની આજ્ઞા આપે એવી માન્યતા આકાશ પુષ્પની જેમ સંપૂર્ણપણે અસત્ય જ સિદ્ધ થાય છે. આપણે પાતે પણ આ વાત સમજી શકીએ તેમ છીએ. કે જ્યાં હિંસા છે ત્યાં ધર્મ નથી. અહિંસામાં જ સાચા ધમ છે.
આ રીતે ધર્મના લક્ષ્યભૂત અહિંસા વગેરે ને માટે અહીં સુધી વિચાર કરવામાં આવ્યે છે. હવે આગળ તેથી વિરુદ્ધ હિંસા વગેરેની માબતમાં વિચાર કરવામાં આવે છે—
હિંસા વગેરે પાપ છે-આમાં પ્રવૃત્ત થવાની આજ્ઞા જિન ભગવાનને કોઇને પણ આપી નથી છતાં જેઓ તેમાં પ્રવૃત્તિ કરે છે તે તે આજ્ઞાથી બહિભૂત છે. એથી જિનાજ્ઞાની પ્રતિકૂળ પ્રવૃત્તિ હાવાથી જીવાને ધમ પ્રાપ્તિના સ્થાને એમનાથી અશ્વની જ પ્રાપ્તિ થાય છે. જીવાને જેનાથી મધમ ની પ્રાપ્તિ થાય છે તે ાતે અધમ છે હિંસા વગેરે પાપામાં અધમતા હાવાને લીધે તેઓમાં ધર્મના લક્ષણના અભાવ છે. એટલા માટે જ તેઓ ધર્માંના લક્ષણુથી અલક્ષ્ય થયા છે. આ ધર્મ અને અધર્મના સ્વરૂપને સમજાવવા માટે ભગવાને
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩