Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३३३
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचर्चा
स्वयमेव भगवता-अहिंसासंयमतपसां धर्मत्वं,तथा – तेषामुत्कृष्टमङ्गलस्वरूप त्वेन प्राधान्यं च वर्णितं, तत्राप्यहिंसायाः-सर्वधर्ममूलत्वेन प्राधान्यात् प्रथमं स्थानं प्रदत्तम् । तस्य सर्वप्रधानस्याऽहिंसाधर्मस्य षटूकायोपमर्दनसाध्ये मूर्तिपूजने मूलतः समुच्छेदं केवलालोकेन साक्षात् पश्यन् भगवानहन मूर्तिपूजनार्थमाज्ञां प्रदद्यादित्याकाशकुसुममिवात्यन्तमसदेव बोध्यम् । स्पष्ट रूप से ज्ञान के विषय नहीं हो सकते हैं । अतः ऐसे विषयों में सर्वज्ञ के वचन ही प्रमाण कोटि में अंगीकार करना चाहिये।
भगवान ने स्वयं ही अहिंसा, संयम और तप में धर्मरूपता तथा उत्कृष्ट मंगलरूप होने से प्रधानता कही है । अहिंसा में जो प्रधान रूपता कही गई है उसका मुख्य कारण यह है कि वह समस्तधर्मों का मूल है और इसीलिये उसे उन्हों ने सर्वप्रथमस्थान दिया है जब यह बात है तो विचारना चाहिये कि भगवा मूर्तिपूजा की आज्ञा कैसे दे सकते हैं। क्यों कि वह पूजा षटूकाय के जीवों की विराधना से साध्य होती है। इस विराधना में अहिंसा धर्म को मूलतः ही अभाव समाया हुआ है । अर्थात् मूर्तिपूजा में उस प्रभुप्रतिपादित अहिंसा धर्म का सर्वथा उच्छेद हो हो जाता है-मूर्तिपूजा करने वाला पूजक अहिंसा धर्म का रक्षक नहीं हो सकता है-प्रत्युत उसे हिंसा का ही दोष लगता है इस प्रकार स्वयं भगवान जब अपने केवल ज्ञान से इस बात को તેમ નથી. એથી એવી બાબતમાં સર્વજ્ઞ નાં વચને જ પ્રમાણ રૂપમાં સ્વીકા२१ नये.
ભગવાનને પોતે જ અહિંસા, સંયમ અને તપમાં ધર્મ રૂપતા તેમજ ઉત્કૃષ્ટ મંગળરૂપ હોવાથી પ્રધાનતા બતાવી છે. અહિંસામાં જે પ્રધાન રૂપતા દર્શાવવામાં આવી છે, મુખ્યત્વે તેનું કારણ આ પ્રમાણે છે કે તે બધા ધર્મનું મૂળ છે અને એથી તેને સૌએ સૌ પ્રથમ સ્થાન આપ્યું છે. જ્યારે એવી વાત છે ત્યારે આપણે વિચારવું જોઈએ કે ભગવાન મૂર્તિપૂજાની આજ્ઞા કેવી રીતે આપી શકે તેમ છે ? કેમ કે તે પૂજા તો કાયના જીની વિરાધનાથી સાધ્ય હોય છે. આ વિરાધનામાં અહિંસા ધર્મતે મુખ્યત્વે અભાવને જ સમાવેશ થયો છે તેમ કહી શકાય છે. એટલે કે મૂર્તિપૂજામાં તે પ્રભુ પ્રતિપાદિત અહિંસા ધર્મને સંપૂર્ણ પણે ઉચછેદ જ થઈ જાય છે. મૂર્તિપૂજા કરનાર પૂજારી અહિંસા ધર્મને રક્ષક થઈ શકતું નથી અને બીજી રીતે તે તેને હિંસાને દેષ જ એઢ પડે છે. આ રીતે જ્યારે પિતે ભગવાન પિતાના કેવલજ્ઞાનથી આ
श्री शताधर्म थांग सूत्र :03