Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीचर्चा
३६१ " धर्माधर्मव्यवस्थायाः, शास्त्रमेव नियामकम् । तदुक्ताऽऽसेवनाद् धर्मस्त्वधर्मस्तद्विपर्ययात् ॥” इति, आगम से ही ज्ञात कर सकते हैं। घटपटादिकों की तरह उसे स्पष्ट रूप से देखनहीं सकते हैं । इसीलिये वह दुज्ञेय है । जो अनुमान और आगम से गम्य होता है वह अग्नि आदि की तरह किसी न किसी के प्रत्यक्ष होता है यह स्पष्ट सिद्धान्त है। तीर्थकर प्रभु ने कि जो राग और देष से सर्वथा रहित हैं, त्रिकालवर्ती समस्त पदार्थों को जो हस्तामलकवत् स्पष्ट जानते हैं, ३५ वाणी के अतिशय से जो युक्त हैं अपने केवलज्ञान रूपी आलोक से उसे विशदरूप से जान लिया है । हम छद्मस्थों के लिये इनके वचनों के सिवाय इस विषय का नियामक और कुछ नहीं है। अतः उनके कथनानुसार ही धर्म और अधर्म का स्वरूप हम संसारी जीव जान सकते हैं या जानते हैं। "धर्माधर्मव्यवस्थायाः शास्त्रमेव नियामकं, तदुक्ता सेवनात् धर्मस्त्वधर्मस्तद्विपर्ययात्"-धर्म
और अधर्म के स्वरूप की व्यवस्था करने वाले केवल सर्वज्ञभगवान् के वचन स्वरूप आगम ही हैं। अतः उनके द्वारा प्रदर्शित मार्ग का सेवन करना धर्म और उससे विपरीत मार्ग का सेवन करना अधर्म है
भावार्थ-जीवोंको धर्मकी प्राप्ति सर्वज्ञ भगवान द्वारा प्रदर्शित मार्ग સમજી શકીયે છીએ. “ઘટ પટ” વગેરેની જેમ તેને સ્પષ્ટ પણે જોઈ શકતા નથી એથી જ તે દુય છે. જે અનુમાન અને આગમથી ગમ્ય હોય છે તે અગ્નિ વગેરેની જેમ કેઈને કેઈને પ્રત્યક્ષ હોય છે. આ એક સ્પષ્ટ સિદ્ધાંત છે. રાગ અને દ્વેષથી સંપૂર્ણ પણે રહિત એવા તીર્થંકર પ્રભુએ-કે જેઓ ત્રિકાળવતી બધા પદાર્થોને હસ્તામલકવત્ સ્પષ્ટ રીતે જાણે છે, ૩૫ વાણીના અતિશયથી જેઓ ચુકત છે–પિતાના કેવળજ્ઞાન રૂપી આકથી તેને વિશદ રૂપથી જાણી લીધું છે. અમારા જેવા છદ્મસ્થાને માટે એમનાં વચને સિવાય આ વિષયને નિયામક બીજે કઈ નથી. એથી અમે તેમને કહ્યા મુજબ જ धम भने अधर्मनु २१३५ ngी शहीये छीमे " धर्माधर्म-व्यस्थायाः शाकामेव नियामक', तदुक्तासेवनात् धर्म स्त्वधर्म द्विपर्ययात् " धर्म भने अधर्मना સ્વરૂપની વ્યવસ્થા કરનાર ફકત સર્વજ્ઞ ભગવાનના વચન સ્વરૂપ આગામો જ છે. એથી તેમના વડે દર્શાવવામાં આવેલા માર્ગનું સેવન કરવું એજ ધર્મ અને તેથી વિરુદ્ધ માર્ગનું સેવન કરવું અધર્મ છે. ભાવાર્થ-સર્વજ્ઞ ભગવાન દ્વારા
श्री शताधर्म अथांग सूत्र : 03