Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवाषिणी टी० अ० १६ धर्मरुच्यनगारचरितवर्णनम् १४५ तपसाऽऽस्मान भावयन्तो विहरति-आसतेस्म । परिषद् निर्गता धर्मः कथितः= धर्मकथा कथिता. परिषत् प्रतिगता-धर्मकथा श्रवणानन्तरं प्रतिनिवृत्ता । ततः खलु तेषां धर्मघोषाणां स्थविराणामन्तेवासी धर्मरुचिनामानगारः उदारः प्रधानो यावत् सक्षिप्तविपुलतेजोलेश्यः संक्षिप्ता शरीरान्तः संकोचिता, विपुला-अनेकयोजन. प्रमितक्षेत्रस्थितवस्तुदहनसमर्था, तेजोलेश्या-विशिष्टतपोजन्यलब्धिविशेषो येन सः जाव तेउलेस्से मासं मासेण खममाणे विहरइ) धर्म घोष नामके स्थविर यावत् अनेक परिवार से युक्त होकर जहां चंपा नगरी, ओर उसमे जहां वह सुभूमिभाग नाम का उद्यान था वहां आये। वहां आकर के उन्हों ने वहाँ ठहरने के लिये अपने कल्पानुसार आज्ञा मांगी बाद मे वे वहा संयम और तप से आत्माको भावित करते हुए ठहर गये । चंपानगरी के समस्त जन उनको वंदना एवं धर्मकथा सुनाने के लिये वहाँ आये। उन्होंने श्रुतचोरित्र रूप धर्मका उपदेश दिया। उपदेश श्रवण कर परिषद अपने २ स्थान पर पीछे गई । इसके अनन्तर इन धर्मबोष स्थविर के अन्तेवासी जिनका नाम धर्मरुचि अनागार था बड़े उदार प्रकृति के थे विशिष्ट तपस्याओं को किया करते थे-उसके प्रभाव से इन्हें तेजोलेश्या की प्राप्ति हो गई थी और वह तेजोलेश्या इन्होंने अपने शरीर के भीतर संक्षिप्त कर रक्खी थी इस तेजोलेश्या का यह स्वभाव होता हैं कि जब यह शरीर से बाहिर निकलती है तो अनेक योजन प्रमित क्षेत्र में रही हुइ वस्तुओ को भस्मकर देती है। मास क्षपण की उपवास रूप तपस्या अंतेवासीधम्मरूई नाम अणगारे ओराले जाव तेउलेस्से मासं मासेणं खममाणं विहरइ
ધર્મ શેષ નામના સ્થવિર પિતાના ઘણા પરિવારોની સાથે જ્યાં જંપ નગરી અને તેમાં પણ જ્યાં તે સુભૂમિભાગ નામે ઉઘાન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેમણે ત્યાં રોકાવાની પોતાના આચાર મુજબ આજ્ઞા માંગી. ત્યારપછી તેઓ ત્યાં પિતાના આત્માને તપ અને સંયમથી ભાવિત કરતાં રહેવા લાગ્યા. ચંપા નગરીના બધા કે તેમનાં વંદન તેમજ ધર્મકથા શ્રવણ માટે ત્યાં આવ્યા. તેઓશ્રીએ થતચારિત્ર રૂપ ધમને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળીને લોકે પિતા પોતાના નિવાસ સ્થાને જતા રહ્યા. ત્યારપછી ધમાલ
વિરના અંતેવાસી-જેમનું નામ ધર્મરુચિ અનગાર હતું, જેઓ ખૂબ જ ઉદાર પ્રકૃતિના હતા, વિશિષ્ટ તપસ્યા કરતા રહેતા હતા. જેના પ્રભાવથી એમણે તેજલેશ્યા મેળવી હતી અને તેજલેશ્યાને તેમણે પોતાના શરીરમાં જ સંકેચી રાખી હતી, આ તે –લેશ્યાનો પ્રભાવ આ જાતને હેય છે કે જ્યારે તે શરીરની બહાર નીકળે છે ત્યારે ઘણા પેજને સુધીના ક્ષેત્રમાં મૂકેલી વસ્તુઓને ભસ્મ કરી નાખે છે-માસક્ષપણની ઉપવાસ રૂપ તપસ્યાથી તેઓ
श्री शताधर्म अथांग सूत्र : 03