Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१९५
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ सुकुमारिकाचरितवर्णनम् तदेव-पूर्वोक्तवर्णनमेवात्रबोध्यं यावत्-तस्माद् नो खल्वहमिच्छामि सुकुमारिकाया दारिकायाः क्षणमपि विप्रयोगं, तत्=तस्माद् यदि खलु सागरदारको मम 'घरजामाउए ' गृहजामातृका गृहवासी जामाताभवति, तर्हि ददामि । ततः खलु त सागरको दारको जिनदत्तेन तार्थवाहेनैवमुक्तः तन् तूष्णीका मौनावलम्बी सन् सतिष्ठते । वयासी-एवं खलु देवाणुप्पिया ! सूमालिया दारिया मम एगा एगजाया इट्ठा तं चेव जइणं सागरदारए मम घरजमाउए भवइ ता दलयामि ) इस प्रकार सागरदत्त सार्थवह के कहे जाने पर जिनदत्त सार्थवाह जहां अपना घर था वहाँ आया-वहां आकर उसने अपने सागर पुत्र को बुलाया । बुला कर फिर उससे उसने ऐसा कहा-हे पुत्र-सागरदत्त सार्थवाह ने मुझसे ऐसा कहा है कि आपका पुत्र सागर यदि मेरे घर जमाई बन कर रहना चाहें तो मैं अपनी सुकुमारिका उन्हें दे सकता हूँ। उनका घरजमाई बनाने का कारण यह है कि यह सुकुमारिका पुत्र पुत्री उसके एक ही पुत्री है-और एक ही उत्पन्न हुई हैं। यह उसे बहुत ही अधिक इष्ट यावत् मनोम है। इस तरह सागरदत्त का कहा हुआ समस्त कथन जिनदत्त ने अपने पुत्र सागर को सुना दिया । इसलिये वह उसका एक क्षण भी वियोग सहन नहीं कर सकता है। अतः वह देवाणुप्पिया ! सूमालिया दारिया मम एगा एगजाया इट्ठा तं चेव जइणं सागरदारए मम घरजमाउए भवइ ता दलयामि )
આ રીતે જીનદત્ત સાર્થવાહ તેમની આ વાત સાંભળીને તે જનદત્ત સાર્થવાહ જ્યાં પિતાનું ઘર હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેણે પિતાના સાગરપુત્રને બેલાવ્યો. બોલાવીને તેણે તેને આ પ્રમાણે કહ્યું કે હે પુત્રી સાગરદત્ત સાર્થવાહે મને આ પ્રમાણે કહ્યું છે કે તમારો પુત્ર સાગર જે મારે ઘર જમાઈ રહેવા કબૂલત હેય તે હું મારી પુત્રી સુકુમારિકા તેમને આપવા તૈયાર છું. તેઓ તમને ઘર જમાઈ બનાવવા એટલા માટે ઈચ્છે છે કે સુકમારિકા દારિકા તેમની એકની એક પુત્રી છે. તે તેમને અતીવ ઈષ્ટ યાવત મનેમ છે. આ રીતે સાગરદત્ત જે કંઈ કહ્યું હતું તે બધું તેમણે પિતાને પુત્ર સાગર આગળ રજૂ કર્યું. અને છેવટે કહ્યું કે એટલા માટે જ તે એક ક્ષણ પણ પિતાની પુત્રીને વિગ સહી શકતું નથી. તમને તે આ કારણથી જ ઘર જમાઈ બનાવવા ઇચ્છે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩