Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे एक:-कश्चित् पक्षी रूपसम्पन्नः-सुन्दराऽऽकारो भवति, किन्तु नो रुतसम्पन्नः साधारणशुकवत् , इति द्वितीयो भङ्गः २। एको रुतरूपोभयसम्पन्नो भवति मयूरवत् । इति तृतीयो भङ्गः ३। एको नो रुतसम्पन्नो नो रूपसम्पन्नश्च भवति काकवत् , इति चतुर्थों भङ्गः ४!
" एवामेव " इत्यादि-एवमेव-पक्षिवदेव पुरुषजातानि चत्वारि प्रज्ञप्तानि, तद्यथा-रुतसम्पन्नो नामैको नो रूपसम्पन्न इत्यादि । अत्रेदं बोध्यम्-पुरुषो हि लौकिकलोकोत्तरभेदेन द्विधा । तत्र लौकिकपुरुषपक्षे चत्वारो भङ्गा एवं बोध्या:, तथाहि-एकः पुरुषः प्रियवादित्वेन रुतसम्पन-मनोज्ञशब्दयुक्तो भयति, किन्तु प्रकार से अर्थ करना चाहिये । कोई एक पक्षी ऐसा है कि उसकी आवाज सुरीली-मीठी, आकर्षक, आनन्ददायक, कर्णप्रिय होतीहै.परन्तु. वह रूप सम्पन्न नहीं होता, जैसे-कोकिल-कोयल १ कोई एक देखने में इतना सुन्दर कि दर्शकों का मन खींचले, किन्तु-उसका शब्द आकारका अनुरूप नहीं, जैसे-साधारण शुक, (तोता) २ कोई एक उभय था, (दोनों तरहसे ) सुन्दर होता, जिसका शब्द भी कर्ण सुखावह और-रुचिररूप भी, जैसे-मोर-३ कोई एक दोनों प्रकारसे ठीक नहीं होताहै शब्दसे भी -रूप से भी, जैसे-कौवा-४ इस दृष्टान्त का समन्वय पुरुषों के साथ करते हुये सूत्रकारने पुरुषमें चार प्रकारका भेद कहा है। पुरुष लौकिकअलौकिक भी होते हैं, सो इन लौकिक पुरुषों में पक्षी सम्बन्धी चार भङ्ग होंगे। जैसे-कोई एक प्रिय रुत (शब्द) सम्पन्न होता है किन्तु-रूप से सम्पन्न नहीं-१ कोई एक सुन्दर रूप वाला है. तो-सुन्दर बोलचाल
આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે પક્ષીઓના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) કેઈ પક્ષીને અવાજ મધુર, કર્ણપ્રિય હોય છે, પણ તે દેખાવમાં સુંદર હેતું નથી. દા. ત. કેયલ. (૨) કોઈ એક પક્ષીને દેખાવ મનોહર હોય છે પણ તેનો અવાજ મીઠે હેતો નથી. દા. ત. સામાન્ય પિપટ. (૩) કોઈ એક પક્ષીને અવાજ પણ કર્ણપ્રિય હોય છે અને દેખાવ પણ મનહર હોય છે. દા. ત. મેર. (૪) કેઈ એક પક્ષીને અવાજ પણ કર્કશ હોય છે અને દેખાવ પણ ખરાબ હોય છે. દા. ત. કાગડે.
પક્ષીની જેમ પુરુષના પણ ચાર પ્રકારો પડે છે–પુરુષ લૌકિક પણ હોય છે અને અલૌકિક પણ હોય છે. લૌકિક પુરુષોના પણ પક્ષી જેવા ચાર પ્રકાર સમજવા-(૧) કેઈ એક પુરુષને અવાજ કર્ણપ્રિય હોય છે પણ તે સુંદર હોતું નથી (૨) કેઈ એક પુરુષ રૂપની અપેક્ષાએ સુંદર હોય છે પણ તેની
श्री. स्थानांग सूत्र :03