Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
प्रत्येक मितरेतरसव्यपेक्षं, नागम एत्र केवलो नाप्यनागमः, नो शब्दस्य देशनिषेधकत्वादिति । तत्र ज्ञानं चासौ लोकश्च ज्ञानलोकः । एवं दर्शनलोकचारित्र लोकश्चेति । भावलोकताचैषां क्षायिकक्षायोपशमिकभावरूपत्वात् क्षायिकादि भावानां च भावलोकत्वेनाभिहितत्वात् । एषां विशेषवर्णनमनुयोगद्वारसूत्रस्य मत्कृतायामनुयोगचन्द्रिकाटीकायामावश्यकशब्द व्याख्यायामवलोकनीयम् ।
४
,
जब विवक्षित होगा तब भी ज्ञान चारित्र उससे अलग नहीं पडेंगे क्यों कि दर्शन कहने से उन दोनों का ग्रहण उससे हो जावेगा इसी प्रकार नोआगम की अपेक्षा भावलोक चारित्र है ऐसा जब कहा जावेगा तब भी दर्शन ज्ञान उससे भिन्न नहीं होंगे क्यों कि चारित्र के कहने से उन दोनों का भी ग्रहण हो जावेगा इसलिये इतनेपर सापेक्ष ज्ञान दर्शन चारित्र ये प्रत्येक नोआगम की अपेक्षा से भावलोकरूप हो जाते हैं। यहां नो आगम में " नो" शब्द देशनिषेधक है इससे जो पूर्णरूप से आगम नहीं हैं, किन्तु आगम के एक देश हैं वह नोआगम है ऐसे नो आगम भाव लोक ज्ञान दर्शन चारित्र हैं । ये ज्ञानचारित्र क्षायिक एवं क्षायोपशमिकादि भावरूप होते हैं इसलिये इनमें भावलोकता कही गई है क्योंकि क्षायिकादि भावों को भावलोकरूप से शास्त्र में कहा गया है इनका विशेष वर्णन अनुयोगद्वारसूत्र की जो अनुयोगપણ ગ્રહણ કરી લેવાશે. એજ પ્રમાણે ના આગમની અપેક્ષાએ ભાવલાક દન છે એવું જ્યારે વિક્ષિત થશે, ત્યારે પણ જ્ઞાન અને ચારિત્ર તેનાથી જુદાં નહીં પડે, કારણ કે “ દન દ્વારા '” પદ્મના પ્રયાગથી તે બન્નેને પણ ગ્રહણ કરી લેવાશે. એજ પ્રમાણે ના આગમની અપેક્ષાએ ભાવલાક ચારિત્ર છે એવું જ્યારે કહેવામાં આવશે ત્યારે પણ જ્ઞાન અને દન તેનાથી જુદા નહીં પડે, કારણ કે “ ચારિત્ર ” કહેવાથી તે બન્નેને પણ ગ્રહણ કરી લેવાશે. તેથી ઈતરેતર સાપેક્ષ જ્ઞાનદર્શન ચારિત્ર, એ પ્રત્યેક ના આગમની અપેક્ષાએ ભાવલારૂપ થઈ જાય છે.
અહીં નાઆગમના “ના” શબ્દ દેશનિષેધક છે, તેથી જે પૂર્ણરૂપે भागभ नथी, परन्तु आगमना भे: हेश ( अश ) ३५ छे, तेभने ४ नाઆગમ કહે છે. એવાં નાઆગમ ભાવલે જ્ઞાનદર્શનચારિત્રજ છે. તે જ્ઞાનચારિત્ર ક્ષાયિક અને ક્ષાયેાપશશિર્ષક આદિ ભાવરૂપ હોય છે, તેથી તેમનામાં ભાવલેકતા કહી છે, કારણ ક્ષાયિક આદિ ભાવાને ભાવલાક રૂપે શાસ્ત્રમાં પ્રતિપાદિત કરેલ છે. તેમનું વિશેષ વર્ણન અનુયાગ દ્વારસૂત્રની અનુચાગ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨