________________
ધર્મ અને વિજ્ઞાન જેઓ ન સૂક્ષ્મ રીતે વિજ્ઞાનને સમજ્યા છે, ન શુદ્ધ રીતે ધર્મને સમજ્યા છે તેઓ કાં તે વિજ્ઞાનને કાં તે ધર્મને ધિક્કારે છે.
વિજ્ઞાનનાં હિંસક સાધને અવશ્ય ધિક્કારવા ગ્ય છે; પરંતુ દ્રવ્યાનુયોગનું વિજ્ઞાન આત્માના ઉત્થાનમાં સહાયક છે.
જે તફાવત જ્ઞાન અને વીગત વચ્ચે છે, તે તફાવત ધર્મ અને વિજ્ઞાન વચ્ચે છે.
બહારથી પ્રાપ્ત થતું જ્ઞાન એ જ્ઞાન નથી. જ્ઞાન અંદરથી પ્રગટે છે. બહારથી માત્ર વીગતે પ્રાપ્ત થાય છે. અંદરથી જ્ઞાનને પ્રકાશ જાગે છે. અર્વાચીન વિજ્ઞાન અને ધર્મ વચ્ચે આ તફાવત છે.
વિજ્ઞાનને ધર્મના પૂરક રૂપે જુઓ તે વિરોધાભાસ નહિ લાગે. જ્યાં વિજ્ઞાનની સીમા પૂરી થાય છે ત્યાંથી ધર્મ શરૂ થાય છે. માત્ર બહારના જ્ઞાનને જે જ્ઞાન માનીશું તે અંદરથી જ્ઞાનને પ્રકાશ નહિ પ્રગટે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે આત્માના અસ્તિત્વને જાણવું હશે તે પ્રવેગે દ્વારા પ્રાપ્ત થતી વિગતેની પાછળ જવું પડશે.
આ વિરાટ વિશ્વમાં વિજ્ઞાન જેને કંઈ ઉકેલ આપી શકતું નથી એવી વ્યક્તિઓ, પ્રસંગે તથા પ્રગોના હાર્દને પૂર્વગ્રહરહિત બનીને સમજવાં પડશે.
અંદરને કેમેરા માનવી માત્ર પંચ મહાભૂતનું પૂતળું નથી, તેનામાં કંઈ વિશિષ્ટ તત્ત્વ રહેલું છે. તમે તેને જીવ કહે, આત્મા કહે, મૈતન્ય કહે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com