________________
૧૧૩
સંસારમાં ભ્રમણ કરતે આત્મા પોતે જે કર્મો કરે છે તે અનુસાર જન્મ અને મૃત્યુની પરંપરામાં ભિન્ન ભિન્ન યોનિઓમાં પરિભ્રમણ કરે છે.
આત્મા પિતાના પુરૂષાર્થથી આ કર્મપરંપરાને ઉચ્છેદ કરી સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે જ્યાં આત્માનું પરમ સ્વરૂપ પ્રગટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com