Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 145
________________ ૧૩૦ આવડતા ન હાવાથી, ગુસ્સે થઈને પિતાએ એક એવા તમાચા માર્યા કે એલ્ગર ખુરસી ઉપરથી ઊથલી નીચે પડી ગયા. પાછળથી એડ્ઝર જણાવે છે કે કોઈ અદૃશ્ય અવાજ તેને સ્પષ્ટપણે સંભળાયા: “જો તુ થોડો સમય નિદ્રાધીન થાય તેા અમે તને મદદ કરી શકીએ.” અભ્યાસનું પુસ્તક માથા નીચે હતુ અને એલ્ગર નિદ્રાધીન થઈ ગયા. પિતા પેાતાના ગુસ્સા શાંત કરવા એરડાની બહાર ચાલી ગયા. આશરે પંદર મિનિટ પછી તે પાછા આવ્યા અને માથા નીચેની ચાપડી ખેંચી લઈ છેકરાને જગાડી ફરી તેને પ્રશ્નો પૂછવા માંડયા. ભારે આશ્ચર્ય વચ્ચે પિતાએ જોયું કે એલ્ગરને પાઠ આવડતા હતા એટલું જ નહિ પણ પુસ્તકના બધા પાઠે આવતા હતા. ત્યારે એડગરને પ્રથમ વાર સમજાયુ કે તેનામાં એવું કંઈક છે જેથી પાતે જે પુસ્તક માથા નીચે મૂકીને સૂઈ જાય તેની બધી વીગત પેાતાને યાદ રહી જાય. એક વાર એક રાજદ્વારી નેતાના ભાષણની નકલ એડગર માથા નીચે મૂકી સૂઇ ગયા અને હાજર રહેલાઓના આશ્ચર્ય વચ્ચે તે અક્ષરે અક્ષર ખાલી ગયા ત્યારે તેની ખ્યાતિ ચારે બાજુ પ્રસરી ગઈ. જે થાય તે સારા માટે એડગર કેઈસીના જન્મ ઇ. સ. ૧૮૭૭માં અમેરિકાના હોપકિન્સ વિલે શહેરમાં થયા હતા. તેનાં માતાપિતા અભણ ખેડૂત હતાં. તેના એકવીસમા વર્ષે એક એવી ઘટના બની જેથી તેના જીવનના પ્રવાહ બદલાઈ ગયા. કેઈસીને ત્યારે સ્વરનળીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162