________________
૧૩૧ જે થે. તેણે અવાજ ગુમાવ્યા ત્યારે તે વીમા એજંટનું કામ કરતા હતા. અનેક ઈલાજ કર્યા પણ કંઈ વળ્યું નહિ.
આ અસાધ્ય દરદના કારણે કેઈસીએ કામકાજ વિના એક વરસ કાઢયું. એકવાર હાર્ટ નામનો હિટસ્ટ તે ગામમાં આવ્યું, ત્યાં તેના મનોરંજનના કાર્યકમ હતા. સંમેહન (હિપ્નોટીઝમ) વડે કેઈસીને સાજો કરવાનું તેણે માથે લીધું. સંમેહનની અવસ્થામાં કેઈસી હોય ત્યારે તેને અવાજ ખૂલી જતે અને હાર્ટની સૂચના મુજબ તે જવાબો આપી શકતે. પણ ભાનમાં આવતાં તેને અવાજ પાછો બંધ થઈ જતું. હાર્ટ તે બીજે ગામ ગયે પણ હોપકિન્સ વિલેના લેયને નામના હિરનેટસ્ટે આ કામ માથે લીધું.
લેયનેના મનમાં એક વિચાર ઝબકે. સમેહન અવસ્થામાં કેસીને જ તેના રેગનું નિદાન અને ઉપચાર પૂછડ્યા. જ્યારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે સંમેહનમાં રહેલા કેઈસીએ કહેવા માંડયું : “હા, અમે આ શરીર જોઈ શકીએ છીએ...” સંમેહન તળે કેઈસીના બધા પ્રત્યુત્તરે જાણે પિતે દેહથી ભિન્ન હોય તે રીતના છે. કેઈસીએ શરીરના રેગનું સાચું નિદાન કર્યું તથા ઉપચાર કહ્યો. તે પ્રમાણે કરવામાં આવતાં કેઈસીને અવાજ ખૂલી ગયે. લેયનેને થયું કે જે કેઈસી પિતાના રેગનું નિદાન કરી શકે તે બીજાના ગિનું નિદાન કેમ ન કરી શકે? કેઈસીને સમેહનમાં મૂકી લેયનેએ પિતાની બિમારી વિશે પૂછ્યું. કેઈસીએ નિદાન કરી ઉપચાર બતાવ્યું અને તે પ્રમાણે કરવાથી લેયનેની તકલીફે દૂર થઈ.
સેવાયજ્ઞ ત્યાર પછી એ ગર કેઈસીએ ૩૦,૦૦૦ જેટલા કિસ્સાઓમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com