________________
૧૩૪
તથા સહાય માટે જે કરવાનું હેાય તેનાં સૂચના પણ આપશે. હું જે સવાલ પૂછું એના જવાબ આપશે.”
થોડી મિનિટ પછી કેઈસી ખેલવા માંડતા, તે શોર્ટ હૅન્ડમાં ઉતારી લેવામાં આવતું. ઘણી વાર દૂરની વ્યક્તિનું વિવરણુ આસપાસના વાતાવરણથી શરૂ થતુ. કેઈસીનાં ધીમે સ્વરે કરેલાં આ વર્ણના પાછળથી ખાતરી કરતાં સાચાં નીવડતાં, અને દૂરદર્શનના નકકર પુરાવા પૂરી પાડતાં,
કેઈસી દર વખતે સેાએ સો ટકા સાચા જ પડતા એવે તેના દાવા નહાતા. તેણે પોતે પત્રોમાં લખ્યુ છે કે તે ભૂલથી પર હાવાના ઢોંગ નથી કરતા; તેને ન સમજાય એવી ઘણી ખામતા તેના અંતર્નાનને અસર કરે છે. કેટલીક વાર ડિયા સેટ પર સ્પષ્ટ ન પકડાતાં આંદોલનેાની જેમ, તેની સામે સ્પષ્ટ ચિત્ર નહાતું ઉપસતું. થાક, માંદગી, લાગણીતંત્રનું ખાણુ હાય એવે પ્રસંગે પણ તેનુ ‘રીડિંગ’–વિવરણ–થાપ ખાઈ જતુ અને છતાં ૩૦,૦૦૦ જેટલા કિસ્સામાં તેણે જે ઝીણી માટી વીગતાથી સભર વિવરણા આપ્યાં છે તે એની શક્તિની ખાતરી કરાવવા માટે પૂરતાં છે.
j
કૅના સિદ્દાંત
જેમ કેઈસીની ખ્યાતિ વધી તેમ રૂઢિચુસ્ત ડૉકટરો તેનેા વિરોધ કરવા લાગ્યા. પણ વેદનાથી પિડાતા લેાકેાની વહારે ધાવામાં કેઈસી અટકયા નહિ. કેટલીક વાર એટલા કરુણ કિસ્સાઓ આવતા કે તેને પાછા કાઢવાની તેની હિંમત નહેાતી. એક દિવસમાં બે બેઠકને બદલે સવારમાં ચાર અને સાંજના ચારએમ આઠ બેઠક તે આપતા. તેના જ્ઞાનતંતુએ પર આની ઘેરી અસર થતી. પરિણામે તેનુ શરીર ઘસારો ખમી ન શકયુ'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com