Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 153
________________ ૧૩૮ હતી અને તેનુ પોતાનું આંતરમન પથારી ભીની કરીને તેને સજા કરતુ હતું. ખીજાઓને તેણે જે ક્રૂર સજા કરી હતી તેના આંતરમનમાં પડેલા અને ટેવરૂપે બહાર આવતા આ પડઘા હતા. ભલાઈનાં સૂચના દ્વારા તેના આંતરમન ઉપર અસર પહેોંચાડવામાં આવી કે તેના ગુનાની લાગણી ભલાઈ અને સામાજિક સેવા દ્વારા નાબુદ થઈ શકી હતી. પરિણામે અપરાધની લાગણી જતી રહેતાં, પોતાને જ સજા કરતા આ રોગ પણુ જતા રહ્યો. કર્મના નિયમ માત્ર ભૌતિક ભૂમિકા પર જ કામ નથી કરતા. વિશેષ તે એ મનાવૈજ્ઞાનિક છે. ભૌતિક સજોગો તા પેલી મનાવૈજ્ઞાનિક પ્રતિક્રિયાને પ્રગટ થવાનું માધ્યમ જ બની રહે છે. કેઈસીના વિવરણમાં એક અંધ પ્રોફેસરના કિસ્સા છે. પૂર્વ ભવમાં તે એક જંગલી ટોળીમાં જન્મ્યા હતા અને ધગધગતા સળીયાથી તે દુશ્મનાની આંખા ફાડી નાખતા હતા. તેથી આ જન્મે તે અંધ જ જન્મ્યા હતા. ક્રમ સિદ્ધાંત કેઈસીની કાઈલામાં કર્મસિદ્ધાંતના ઉલ્લેખ કરતા ઘણા દાખલાઓ છે. શારીરિક, વાચિક અને માનસિક કખ ધનમાં માનસિક ભાવાથી પણ કર્મના અંધ ધૃઢ બને છે. કોઈના કરેલા તિરસ્કાર, ઇર્ષા, કે કોઈને આપેલે માનસિક ત્રાસ આકરું કફળ લાવી શકે છે. મનેામન કોઇની અવલેહના, ઉપેક્ષા કે ઘણા કરી હેાય તે પણ આપણે માટે પારાવાર વેદનાનું કારણ બની શકે છે. કેઈસીની ફાઈલમાં આવા એક કરુણ કિસ્સા છે. ચાત્રીસ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162