________________
૧૧૭
સમજાયું કે તેને મગજ હતું જ નહિ, ત્યાં માત્ર અગીઆર તેલા પાણી હતું.
વિજ્ઞાનિકે હજી એ વાતને ઉકેલ કરી શક્યા નથી કે મગજ વગર શું વિચારશકિત હોઈ શકે?
ભાવિની આગાહી ઈ. સ. ૧૭૮૮ ની એક સાંજે ફ્રાંસમાં ડચેસ ડ ગ્રેટે એક મિજબાની ગોઠવી હતી. કવિ જેકવીસ કેટેને તેમાં આમંત્રણ હતું.
વાતનો વળાંક એ લેવા કે કવિ કેટેએ પ્રત્યેકને તેમનું ભાવિ કહ્યું.
આ આખી ય વીગત નેંધાયેલી છે.
કવિએ કેનું કનું મૃત્યુ શિરચ્છેદથી થશે, કઈ રીતે થશે તે કહેવા માંડયું.
મશ્કરીમાં લા હાપે પૂછયું:
કવિ ! મને પણ મારા મિત્ર સાથે જ મૃત્યુનું કહેણ કહેજે.”
કવિએ કહ્યું, “ક્ષમા કરજે, મસ્તેર લા હાપ, તમે શિરચ્છેદથી બચી જશે અને એક મઠમાં અત્યંત ધાર્મિક જીવન ગુજારશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com