________________
૧૨૪
અદ્દભુત અનુભૂતિ
જ્યારે હું એપોલે-૧૪ સાથે ગમે ત્યારે હું મારા અન્ય સહકારીએ જે જ સુસ્ત પ્રવેગવાદી વિજ્ઞાની-ઈજનેર હતું. બ્રહ્માંડ પ્રત્યે તર્કસંગત, બૌદ્ધિક, પ્રવેગવાદી અભિગમ શીખવામાં મેં પ સદી ગાળી હતી. પણ એપલે ૧૪ ની યાત્રા દરમ્યાન મને વિજ્ઞાન અને ટેકનોલેજીની કેટલીક મર્યાદાઓ દેખાઈ
એની શરૂઆત થઈ અસીમ અવકાશમાંથી પૃથ્વીને જેવાની અતિ અદ્દભુત અનુભૂતિ થી. હું ધાર્મિક અનુભૂતિ જેવી તીવ્ર અનુભૂતિમાંથી પસાર થયું. એમાં દિવ્ય તત્વની ઉપસ્થિતિ સાક્ષાત થયા જેવી લાગી અને મેં જાણ્યું કે બ્રહ્માંડમાં જીવનનું અસ્તિત્વ કેઈ વ્યવસ્થારહિત પ્રક્રિયા પર આધારિત આકસ્મિક ઘટના નથી. આ જ્ઞાન, જે મને પ્રત્યક્ષ રીતે, આંતપ્રજ્ઞા દ્વારા પ્રાપ્ત થયું તે કઈ વ્યવસ્થિત તર્કને વિષય કે તાર્કિક પરિણામ ન હતું. તે ઈદ્રિ દ્વારા પ્રાપ્ત માહિતીની નિષ્પત્તિ પણ ન હતું. આ બધજ્ઞાન (Realization) જે કે વ્યક્તિલક્ષી (Subjective) હતું, પણ સર્વાશમાં તે પેલા વસ્તુલક્ષી ત જેટલું જ સાચું અને પ્રબળ હતું. જે તા પર અમારા અવકાશયાનને દિશા નિર્દેશન કાર્યક્રમ અને સંચાર-વ્યવસ્થા આધારિત હતાં. સ્પષ્ટપણે જ, આ બ્રહ્માંડને એક અર્થ (Meaning) છે, એક દિશા (Direction) છે, દશ્યમાન સૃષ્ટિ (Visible universe) પાછળ એક અદશ્ય પરિમાણ (Invisible dimension) છે, જે એને એક બુદ્ધિસંગત વ્યવસ્થા અને
જીવનને કેઈક ઉદ્દેશ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
અખિ
એક બુદિ પરિમાણ 1
* ઉદ્દેશ