SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ સમજાયું કે તેને મગજ હતું જ નહિ, ત્યાં માત્ર અગીઆર તેલા પાણી હતું. વિજ્ઞાનિકે હજી એ વાતને ઉકેલ કરી શક્યા નથી કે મગજ વગર શું વિચારશકિત હોઈ શકે? ભાવિની આગાહી ઈ. સ. ૧૭૮૮ ની એક સાંજે ફ્રાંસમાં ડચેસ ડ ગ્રેટે એક મિજબાની ગોઠવી હતી. કવિ જેકવીસ કેટેને તેમાં આમંત્રણ હતું. વાતનો વળાંક એ લેવા કે કવિ કેટેએ પ્રત્યેકને તેમનું ભાવિ કહ્યું. આ આખી ય વીગત નેંધાયેલી છે. કવિએ કેનું કનું મૃત્યુ શિરચ્છેદથી થશે, કઈ રીતે થશે તે કહેવા માંડયું. મશ્કરીમાં લા હાપે પૂછયું: કવિ ! મને પણ મારા મિત્ર સાથે જ મૃત્યુનું કહેણ કહેજે.” કવિએ કહ્યું, “ક્ષમા કરજે, મસ્તેર લા હાપ, તમે શિરચ્છેદથી બચી જશે અને એક મઠમાં અત્યંત ધાર્મિક જીવન ગુજારશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy