________________
રૂડ્યા કમ્ફીંગ નીચેનું એક સામાન્ય સ્વપ્ન મિત્રોને વારંવાર કહેતા.
સ્વપ્નમાં કેટલાક માણસે ભેગા થયા હતા. રૂડયાર્ડ કીપ્લીંગ પણ હતા. કંઈક વિધિ થતું હતું. શું વિધિ હતે તે રૂડયાર્ડ કીગ્લીંગને દેખાતું ન હતું, કારણ કે એક જાડો માણસ તેમની આગળ ઊભું હતું. વિધિ પૂરે છે. દરેક જણ જવા લાગ્યું. ત્યારે એક અજાણ્યા માણસે આવીને કીપ્લીંગને હાથ પકડીને કહ્યું કે, “મારે તમારી સાથે વાત કરવી છે.”
આશરે છ અઠવાડિયા પછી એક રાત્રે કેઈ વિધિમાં કીલીંગને જવાનું થયું. સ્વપ્નમાં જે સ્થાન દેખાયું હતું તે જ આ સ્થાન હતું. વિધિ કીગ્લીંગને દેખાતું ન હતું. એક જાડે માણસ વચ્ચે ઊભે હતે. હવે શું બને છે તે જોવાનું કપ્લીંગને આશ્ચર્ય થયું ત્યાં તે વિધિ પૂરે થયે. સર્વે ચાલવા લાગ્યા. અને એક બિલકુલ અજાણ્યા માણસે કીપ્લીંગને હાથ પકડીને કહ્યું કે, “મારે તમારી સાથે વાત કરવી છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com