________________
૧૧૯
સ્વપ્નનું પ્રાર્થનાગીત
ઈ. સ. ૧૯૧ર ની એક સંધ્યાએ કેનેડાના વિનિપેશ દેવળના પાદરી આરામ કરી રહ્યા હતા. તેમને નિદ્રાનું એક ઝોકું આવી ગયું અને પાદરી ચાર્લ્સ મેને સ્વપ્નામાં એક જૂના પ્રાર્થના ગીતના શબ્દો વારંવાર સાંભળ્યા.
તે રાત્રે પ્રાર્થના સભામાં તેમણે આ ગીતની વાત કરી, પિતાને થતી બેચેનીની વાત કરી, અને સર્વેને આ ગીતની પ્રાર્થના કરવા વિનંતી કરી.
Here, Father,
while we pray to Thee, peril on the sea.
For those in
હે પરમાત્મા, જેઓ દરીઆના દુઃખમાં ડૂબી રહ્યા છે તેઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
વિનિપેગમાં પાદરી મગનને આવેલા સ્વપ્નની બીજી સવારનાં વર્તમાનપત્રોમાં ઉત્તરે આટલાંટિક મહાસાગરમાં સ્ટીમર ટિટાનિક ખ્યાના સમાચાર હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com