________________
૧૧૫
ડૉ. રેમેનના પ્રયોગોમાં એવું જણાયું છે કે કેટલીક વ્યક્તિઓ નાકનાં ટેરવાં વડે તથા કેટલીક વ્યક્તિઓ આંગળીએનાં ટેરવાં વડે જઈ શકે છે.
ડે. સીઝારે લે સેએ આંખ વિના જેવું (See through the skin) સંબંધી પ્રગો પિતાના પુસ્તક “મૃત્યુ પછી–શું? After Death-what? માં વિસ્તારથી આપ્યા છે.
એક ચૌદ વર્ષની છોકરીની હકીકત અત્યંત મહત્ત્વની છે. તેને હીસ્ટેરીઆની બિમારી થઈ ઊલટીઓ થવા લાગી અને પ્રવાહી સિવાય કંઈ ખાવું મુશ્કેલ થઈ ગયું. આંખે ચાલી ગઈ. બિલકુલ અંધાપે આવી ગયો.
આશ્ચર્ય એ થયું કે નાકના ટેરવાથી જોવાની તેની શક્તિ જાગૃત થઈ ગઈ. ડોકટરેએ તેના પર અનેક પ્રયોગો કર્યા. નાકના ટેરવાની નજીક જ્યારે આંગળી રાખવામાં આવતી ત્યારે તે છોકરી કહેતી, “તમે મારું જોવાનું બંધ કરે છે !”
તેની સુંઘવાની ઈદ્રિય નાકથી ખસીને હડપચી ઉપર આવી હતી. ભારે આશ્ચની વાત એ છે કે ગંધની ઈદ્રિય ધીરે ધીરે ખસીને આ છોકરીના પગ ઉપર આવી હતી. વિદકવિજ્ઞાનમાં આવાં અનેક દૃષ્ટાંતે નવાયાં છે.
આંખે પાટા બાંધેલી માર્ગારેટ ફુઝ નામની એક છોકરીના પ્રયેગે જોઈ પચીસ વિજ્ઞાનિકે આશ્ચર્યચક્તિ થઈ ગયા. ઈ. સ. ૧૯૬૦ ના જાન્યુઆરીમાં માર્ગારેટ કુઝના પ્રયોગો ટેલીવિઝન પર બતાવવામાં આવ્યા હતા.
આવા અનેક દાખલા આ વિના જોઈ શકવાની શક્યતાના નોંધાયા છે. તે સંબંધી ખાતરી કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com