________________
૧૧૧
વસ્તુતઃ બંધન અને મોક્ષ પિતાની અંદર જ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
વરે મે અ૫ દન્ત સંજમેણ તણયા માહં પરેહિં દમ્મતે, બંધણેહિ વહેહિયા” બીજા લોકે વધ અને બંધન દ્વારા મારું દમન કરે તેના કરતાં હું પિતે જ સંયમ અને તપ દ્વારા મારા આત્માનું દમન કરું એ ઉત્તમ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે “અપ્પા કત્તા વિકત્તાય
સુહાણ ય દુહાણ ય ! અલ્પા મિત્તમમિત્ત ય
સુપઠ્ઠિય દુઠ્ઠિ યે | સુપ્રયુક્ત અને દુઃપ્રયુક્ત આત્મા પોતે જ પિતાનાં સુખ અને દુઃખને કર્તા અને વિકર્તા છે. આત્મા પોતે જ પિતાને મિત્ર છે, પિતે જ પોતાને શત્રુ છે.
પ્રત્યેક આમા એક સ્વતંત્ર શાશ્વત દ્રવ્ય છે.
આત્મા અરૂપી છે. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શથી હિત છે. આત્મા ના નથી કે માટે નથી. ગેળ નથી કે ચિરસ નથી આત્માને કેઈ આકૃતિ નથી. આત્મા હલકે નથી કે ભારે નથી. લઘુતા-ગુરુતા જડના ધર્મ છે. આત્મા સ્ત્રી નથી કે પુરુષ નથી. કારણ કે આ ઉપાધિઓ શરીરાશ્રિત છે.
ત્રણેય કાલમાં જીવ આવરૂપે જ વિદ્યમાન રહે છે. જીવ કદી અજીવ થતો નથી, લોકમાં જીવ શાશ્વત છે, અને અજીવ શાશ્વત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com