SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ સંસારમાં ભ્રમણ કરતે આત્મા પોતે જે કર્મો કરે છે તે અનુસાર જન્મ અને મૃત્યુની પરંપરામાં ભિન્ન ભિન્ન યોનિઓમાં પરિભ્રમણ કરે છે. આત્મા પિતાના પુરૂષાર્થથી આ કર્મપરંપરાને ઉચ્છેદ કરી સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે જ્યાં આત્માનું પરમ સ્વરૂપ પ્રગટ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy