________________
અર્વાચિન વિજ્ઞાનનું મૌન
ઘણા પૂછે છે કે આત્માનું અસ્તિત્વ હોય કે ન હોય તેથી જીવનમાં શું ફેર પડે છે?
આત્મા છે એ સમજણ દઢ થયા પછી જીવનને અર્થ બદલાઈ જાય છે, દયેય બદલાઈ જાય છે, દષ્ટિ બદલાઈ જાય છે.
પ્રકૃતિના અગમ્ય નિયમે અગમ્ય આત્મતત્વના અસ્તિત્વને સંકેત આપે છે અને આપણને સમજાય છે કે આપણું મન અને મગજ માપી શકે તેથી વિશેષ સૂક્ષ્મ તો વિશ્વમાં પડયાં છે. આ સમજણ પ્રગટતાં માનવને અહંકાર ઓગળી જાય છે. અને આત્મતત્ત્વની વિશુધ્ધિમાં જીવનની સાર્થકતા સમજાય છે.
યુરી ગેલર. આજે ઈઝરાયલના યુવાન યુરી ગેલરની શક્તિઓ વિજ્ઞાનિકને ચકિત કરે છે. તેની અતીન્દ્રિય શક્તિઓની ચકાસણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com