________________
વીસમી સદીનું સંશોધન
“આત્મસિદ્ધિના આ પુસ્તકમાં અતીન્દ્રિય વિજ્ઞાનના પ્રસંગે વારંવાર એ માટે આપવામાં આવ્યા છે કે “આત્મા જે કઈ સ્વતંત્ર પદાર્થ અસ્તિત્વ ધરાવતું નથી એ પ્રકારની જડવિજ્ઞાનની દઢ થઈ ગયેલી માન્યતા અર્વાચિન વિજ્ઞાનને પિતાને જ આજે માન્ય નથી; આ હકીક્ત સર્વને સ્પષ્ટ થઈ જવી જોઈએ.
એવા ઘણા પ્રસંગે છે જેને ઉકેલ વિજ્ઞાન પાસે નથી. અણુ પરમાણુથી ભિન્ન કેઈ સૂક્ષ્મ તત્વને સ્વીકાર આજે નહિ તે આવતી કાલે વિજ્ઞાને કરે પડશે. આજે પશ્ચિમના દેશમાં સેંકડે વિદ્યાપીઠ અને હજારે વિજ્ઞાનિકે આ વિષયમાં સંશોધન કરી રહ્યા છે.
રશિયામાં અતીન્દ્રિય વિજ્ઞાન રશિયન વૈજ્ઞાનિકે આ દિશામાં ઊંડું સંશોધન કરી રહ્યા છે.
ખંડી પડદા પાછળ થતું માનસ શકિતઓનું સંશોધન Psychic Discoveries Behind the Iron curtain
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com