________________
હોકાયંત્રની સેયને ઈચ્છા પ્રમાણે ફેરવી શકે છે, ટેબલ ઉપર દીવાસળીઓને નચાવી શકે છે અને સીગારેટને તથા પાઉંના ટુકડાને પોતાની પ્રત્યે આકર્ષી શકે છે.
કે બ્રીજના અણુ વિજ્ઞાનિકે મી. યુરી ગેલરને ચેલેંજ આપી કે બંધ પિટીમાં ભરેલાં હુડાઈવરે તે તેડી આપે. પેટીને સ્પર્શ કર્યા વગર આ પ્રયોગ થ જોઈએ. પેટી જ્યારે ઉઘાડવામાં આવી ત્યારે બધા કુંડ્રાઈવર તૂટેલા કે વળી ગયેલા હતા. કેમ્બ્રીજના ધાતુવિજ્ઞાનના વિજ્ઞાનિકો કહે છે કે વિજ્ઞાન પાસે કંઈ જ જવાબ નથી. આ માટેનું કઈ જ કારણ વિજ્ઞાન આપી શકતું નથી.
વિશ્વ મહાસત્તા આજે વિજ્ઞાનિકે સ્વીકારે છે કે પ્રત્યેક મનુષ્યમાં અતીન્દ્રિય શક્તિ રહેલી છે. જીવમાત્રમાં આત્મા છે અને મનુષ્યમાં બીજા જીવોની અપેક્ષાએ આત્મતત્ત્વને વિકાસ થયો છે, કર્મભાર ઓછો થયો છે, આત્મ પ્રકાશ વિશેષ પ્રગટ થયો છે, માટે પ્રત્યેક મનુષ્યમાં અતીન્દ્રિય શક્તિ છે જ; આ વાતની છેડાને જાણ છે તેથી ય ચેડા કઈ રીતે આ શક્તિને ઉપગ કરે એ જાણે છે. પશુ-પક્ષીઓમાં આવી શકિત હોવાના અનેક દાખલા વિજ્ઞાનને પ્રાપ્ત થયા છે.
આત્મશુદ્ધિના માર્ગે જનાર આરાધકને આવી શક્તિઓને કોઈ ઉપયોગ નથી એ હકીકત છે. પરંતુ આ માનવદેહ, માનવમન જે આપણને મળ્યાં છે, જેમાં અનેક આશ્ચર્યકારક શકયતાઓ ભરેલી છે તેનું અમૂલ્યપણું સમજાય ત્યારે માનવમન અને માનવદેહને આત્મશુદ્ધિના સાધન તરીકે સદુપયોગ થઈ શકે અને માનવભવ સાર્થક બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com