________________
૧૦૮
જે એકને જાણે છે તે સર્વને જાણે છે
શ્રી ભગવતી સૂત્રમાં ક્રમાવ્યુ છે,
‘જીવે તાવ નિયમા જીવે, જીવે વિનિયમા જીવે ’
જે જીવ છે તે નિશ્ચિત ચૈતન્ય છે, અને જે ચૈતન્ય છે તે નિશ્ચિત જીવ છે.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યુ છે :
જે એગ જાઈ, સેસવ જાણુઈ ।
જે સવ્વ જાણુઈ, સે એગ જાણુઈ !'
જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
પુરસા ! અત્તાણુમેવ અભિગિઝ એવ દુકખા માકસિ ।’
હે પુરુષ ! તુ પાતે પોતાના નિગ્રહ કર. સ્વયંના નિગ્રહ કરવાથી તુ સર્વ દુઃખાથી મુકત થઈશ.
જીવા અનતા છે.
શ્રી ભગવતી સૂત્રમાં કહ્યુ છે ઃ
‘જીવ દવાણ ભંતે ! કિ` સખેજ્જા, અસ ંખેજા, અણુતા? ગાયમા ! ના સંખેા, ના અસ ંખેજા, અણુતા ।'
ભગવન્! જીવ સખ્યાત છે? અસંખ્યાત છે? અનત છે? હે ગૌતમ! જીવ અનત છે.
જીવાની સ ંખ્યા કદી અધિક એછી થાય છે અથવા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat