SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જે એકને જાણે છે તે સર્વને જાણે છે શ્રી ભગવતી સૂત્રમાં ક્રમાવ્યુ છે, ‘જીવે તાવ નિયમા જીવે, જીવે વિનિયમા જીવે ’ જે જીવ છે તે નિશ્ચિત ચૈતન્ય છે, અને જે ચૈતન્ય છે તે નિશ્ચિત જીવ છે. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યુ છે : જે એગ જાઈ, સેસવ જાણુઈ । જે સવ્વ જાણુઈ, સે એગ જાણુઈ !' જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. પુરસા ! અત્તાણુમેવ અભિગિઝ એવ દુકખા માકસિ ।’ હે પુરુષ ! તુ પાતે પોતાના નિગ્રહ કર. સ્વયંના નિગ્રહ કરવાથી તુ સર્વ દુઃખાથી મુકત થઈશ. જીવા અનતા છે. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યુ છે ઃ ‘જીવ દવાણ ભંતે ! કિ` સખેજ્જા, અસ ંખેજા, અણુતા? ગાયમા ! ના સંખેા, ના અસ ંખેજા, અણુતા ।' ભગવન્! જીવ સખ્યાત છે? અસંખ્યાત છે? અનત છે? હે ગૌતમ! જીવ અનત છે. જીવાની સ ંખ્યા કદી અધિક એછી થાય છે અથવા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy