________________
શ્રી ભાસ્કરાચાર્યના મતે બ્રહ્મ ઉપાધિને કારણે જીવરૂપે પ્રગટ થાય છે. નિરૂપાધિક હોય ત્યારે બ્રહ્મ કહેવાય. સંપાધિક હેય ત્યારે જીવ કહેવાય. તેઓ અનેક જ માને છે અને તેમના મતે જગત સત્ય છે, મિથ્યા નથી.
શ્રી રામાનુજાચાર્ય પરમાત્મા બ્રહ્મ કારણ અને કાર્ય બને છે બ્રહ્મ પરમાત્માના સૂક્ષ્મ ચિપનાં વિવિધ સ્થલ પરિણામે તે અનેક જીવે છે અને પરમાત્માનું સૂક્ષ્મ અચિતૂપ તે સ્થલ જગત્ રૂપે પરિણમે છે. રામાનુજ ને મતે જીવે અનેક છે, નિત્ય છે અને આણુ પરિમાણ છે. જી અને જગત. સત્ય છે. રામાનુજને વિશિષ્ટાદ્વૈતવાદ કહેવાય છે.
આચાર્ય નિખાર્ક પરમાત્માનાં બે સ્વરૂપ માને છે. ચિત અને અચિત્ એ બન્ને સ્વરૂપે પરમાત્માથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જી અનેક છે, નિત્ય છે, અણુ છે. જીવને સંસાર અવિદ્યા અને કર્મના લીધે છે. રામાનુજની જેમ મુકિતમાં પણ જીવ અને પરમાત્માને ભેદ છે, છતાં તે પિતાને પરમાત્માથી અભિન્ન સમજે છે. શ્રી નિષ્ણાંકને તતવાદ કહેવાય છે. ; ;
શ્રી મધ્યાચાર્યે પરમાત્માને નિમિત્ત કારણ માન્યું છે અને પ્રકૃતિને ઉપાદાન કારણ કહ્યું છે. શ્રી રામાનુજાચાર્ય, વેગેરેએ બ્રહ્મનું પરિણામ જગતને માન્યું છે. એટલે કે બ્રહ્માને ઉપાદાના કારણ માન્યું છે. જેને પણ રામાનુજાચાર્ય વગેરેએ પરમાત્માના જ કાર્ય પરિણામ અંશ ઈત્યાદિ રૂપે માનીને અભેદ સ્વીકાર્યો છે. શ્રી મધ્યાચાર્ય અનેક માનીને તેનામાં પરસ્પર ભેદ જ નહિ, પણ ઈશ્વરથી પણ તે બધાને ભેટ સ્વીકારે
છે. તેમના મતે જીવે અનેક છે, અણુ પરિમાણ છે અને વિદ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com