________________
ગણધરવાદ
વિશેષાવશ્યક મહાગ્રંથને ગણધરવાદ એ એક અંશ છે.
ભગવાન મહાવીરસ્વામી રાગદ્વેષને ક્ષય કરીને સર્વજ્ઞ થયા પછી વિશાખ સુદ એકાદશીને મહાસેન વનમાં વિરાજમાન હતા. લેકેને ભગવાન પાસે જતાં જોઈને યજ્ઞવાટિકામાં એકત્ર થયેલા વિદ્વાન બ્રાહ્મણને પણ જિજ્ઞાસા થઈ કે એવા તે કેણ મહાપુરુષ આવ્યા છે કે આ બધા લકે તેમની પાસે જાય છે.
અગિયાર વિદ્વાન બ્રાહ્મણે એક પછી એક ભગવાન પાસે આવ્યા અને ભગવાને તેમની શંકાઓનું છેદન કર્યું અને અગિયાર ગણધરેએ પ્રભુ પાસે દીક્ષા લીધી.
ગણધરના મનમાં જે વિષયેની શંકાઓ હતી તે કમે આ પ્રમાણે છે.
૧. જીવનું અસ્તિત્વ ૨. કર્મનું અસ્તિત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com