________________
૨
એમાં એકે ય ગુણુ એવા નથી જે ચૈતન્ય તરીકે સિદ્ધ થાય. ચૈતન્ય ગુણુ સ કાઈને સ્વાનુભવસિદ્ધ છે.
સુખદુઃખની લાગણી શરીરસ્પર્શી નથી પણ અંતઃસ્પર્શી છે. તે પરથી એવેા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે શરીરથી કાઈ અલગ તત્ત્વ શરીરમાં હયાતી ધરાવે છે. આ આત્મતત્ત્વ છે.
ઇન્દ્રિય વિષયગ્રહણનાં સાધન છે, પરંતુ ઇન્દ્રિયાની મદદથી વિષયને ગ્રહણ કરનાર કઈક તત્ત્વ અલગ છે. સાધનના ઉપયાગ કરનાર કોઈ સાધક છે. સાધકને સાધનની અપેક્ષા છે તેથી સાધક અને સાધન એક ન હોઈ શકે. સાધક આત્મા છે, સાધન ઇન્દ્રિયા છે.
m
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com