________________
કરે
નામના પુસ્તકમાં આ સંબંધી વિશેષ વિગતે મળશે. - વિચાર વિનિમય Telepathy અને ભાવિ આગાહી Premonition ના વિષયમાં રશિયનોને વિશેષ રસ છે. તેમણે પુરવાર કર્યું છે કે માનવ દેહમાંથી સૂક્ષ્મ વિદ્યુત નીકળે છે. અંગ્રેજ ડૉ. ગ્રે કરે તે માટેના પ્રયોગો કર્યા છે. અને યંત્ર વડે આ વિદ્યુતનું માપ કાઢયું છે. તેમનું કહેવું છે કે અતીન્દ્રિય 2497211 (Parapsychological Condition) Hi 241 Casing પ્રમાણ વધુ હોય છે.
સોવિયેટ વિજ્ઞાનિકે એ મેસ્કેથી ટેસ્કના ત્રણ હજાર માઈલના અંતર વચ્ચે વિચાર વિનિમયના પ્રયોગ કરીને નકકી કર્યું છે કે ગમે તેટલા માઈલેનું અંતર કંઈ જ અસર કરતું નથી. અને તેથી સેવિયેટ વિજ્ઞાનિક સ્કૂટનિક–અવકાશયાનમાં જનારાઓ પૃથ્વી સાથે વિચાર-વનિમય Telepathy થી સંપર્ક રાખી શકે તે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે.
( Astral Projection એટલે સૂક્ષમ દેહ સ્થલ દેહથી છૂટો પડી દૂર સુધી જઈ આવી પાછો સ્થૂલ દેહમાં સમાઈ જાય. આ સંબંધી રશીઆમાં પ્રયોગ થઈ રહ્યા છે.
ન્યુયોર્કની પિરા સાયકલોજી ફાઉન્ડેશનની પ્રમુખ મિસીસ એલીન ગેરેટ કહે છે કે તે જે મનુષ્યને મળે છે તે મનુષ્યની આસપાસ રંગેનાં વર્તુળ (AURA) તેને દેખાય છે. લંડનની સેંટ થોમસ હોસ્પિટલના ડો. વલ્ટર કીને ઈ.સ. ૧૯૦૦ માં આ રંગવર્તુળ જોઈ શકાય એ કાચને પડદે (Glass Screen) શો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com