________________
૭૯
વીસમી સદીનું આશ્ચય
ફીલીપાઈન્સમાં એરીગેા નામના સર્જને ઈ.સ. ૧૯૫૦ થી ઈ. સ. ૧૯૬૦ માં જે હજારી આપરેશન કર્યા તેની ચકાસણી કરેલી વીગતા વૈજ્ઞાનિકાને અને આપણને વિસ્મય પમાડે છે.
એરીગો સબધી વૈજ્ઞાનિક ખાતરી કરવા માટે ડૉ. હેનરી એડ્રીજા પુહારીચ ઈ. સ. ૧૯૬૩ ના ઓગસ્ટની ૨૨ તારીખે બ્રાઝિલના એક નાના ગામડામાં પહોંચ્યા. તેમણે જોયુ કે એરીગોનુ કલીનીક એક તૂલું ચર્ચ હતું. બહાર આશરે ૨૦૦ વ્યક્તિની લાઈન હતી. તેમાંના ઘણા ખરા બ્રાઝિલનાં જુદાં જુદાં ગામડાઓમાંથી ખસ કે ટ્રેન દ્વારા અહીં આવ્યા હતાં. આશરે ૪૫ વરસની ઉંમરના એરીગો આવી પહેાંચ્યા. તેના વદન ઉપર સ્મિત હતુ. તેની આંખામાં પ્રેમ અને કરુણા હતાં.
ડૉ. હારીચને તેણે કહ્યું કે વૈજ્ઞાનિક ચકાસણી માટે તેઓ ધારે તેટલું રોકાઇ શકે છે, બિમારીને પ્રશ્નો પૂછી શકે છે, તપાસી શકે છે.
સર્વ પ્રથમ એરીગોએ ભેગા થયેલા દર્દીઓને કહ્યું. તમને સાજા કરવાની શકિત એરીગોમાં નથી, પરંતુ ભગવાનમાં છે. તમારી માન્યતા ગમે તે ધર્મમાં હાય ભગવાનની શકિત તમને સાજા કરે છે.' આટલું કહી એરીગો સર્વને પ્રાર્થના
કરાવે છે.
પ્રાર્થના પૂરી થયા પછી એરીગો અંદરની એક નાની એરડીમાં ગયા અને થાડી ક્ષણામાં જ્યારે તે બહાર આન્યા ત્યારે જાણે તે બદલાઈ ગયા હતા.
ડો. પુહારીચને એરીગોએ કહ્યું ‘આવે, અહીં છુપાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com