________________
૮૦
જેવું કંઈ નથી. તમે નજરે જોશે તે મને વધુ આનંદ થશે.”
ભીંત ઉપર એક પાટિયું હતું “ભગવાનનો વિચાર કરે.
એરીગોએ સ્ટીલની એક સામાન્ય છરીથી એક માણસને બે ભાગ કર્યા વગર કે જંતુઘ સાધનોનો કોઈ ઉપયોગ કર્યા વગર આંખનું ઓપરેશન કર્યું. દદી પૂર્ણ પણે જાગૃત હતો. તેણે અરેરાટી પણ કરી નહિ.
છે. પુહારીચ પંદર વરસથી વિદક વિજ્ઞાનમાં હોઈ તબ્ધ થઈ ગયા. નજરે જોયા વિના આ માની શકાય એવું ન હતું.
એરીગોએ દદીની આંખમાંથી ડું પરૂ બહાર કાઢયું. આંગળી ખમીસ પર લુછી નાખી અને કહ્યું, “તને સારૂ થઈ જશે અને તરત બીજા દદીને હાથમાં લીધો.
| ડૉ. પહારીચે પહેલા દદીને તપાસ્યા. લેહી નીકળ્યું ન હતું. કઈ પણ સામાન્ય સ્ટીલની છરી સિવાય સર્જરીના કેઈ સાધન Anaesthesia antiseptic નો એરીગો ઉપયોગ કરતે નથી. બ્રાઝિલના સરકારી ખાતામાં પિતે નેકરી કરે છે. આંખના મતી આથી માંડી અસાધ્ય કેન્સર સુધીનાં ઓપરેશને તે કરે છે. હજારે દર્દીઓને તેણે સાજા કર્યા છે અનેક વૈજ્ઞાનિકની ચકાસણમાંથી એરીગો પાર ઊતર્યો છે. ઈ.સ. ૧૭૧ માં એરીગોનું મૃત્યુ થયું.
એરીગોની વાઢકાપ અંગે ફિલ્મ પણ લેવામાં આવી છે. આ કઈ પ્રકારનું સંમેહન Hypnosis નથી તેની ખાતરી કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com