________________
મનુષ્ય અને પંતગિયા વચ્ચેનો તફાવત માત્ર કપડાં બદલવા જેટલે (પર્યાયને) તફાવત છે.
પ્રાચીન ઈજીપ્તની ભવ્યતા હેસેડેટસ, પ્લેટ, સ્કુટાર્ક અને બીજા પ્રાચીન લેખકે લખે છે કે મીસરવાસીઓ આત્માનું અસ્તિત્વ અને પુનર્જન્મ માનતા હતા.
તે માટે વલ્કીનસનનું “પ્રાચીન મીસરવાસીઓનાં રીતરિવાજો” The Manners and customs of the Ancient Egyptians પુસ્તક તથા વિખ્યાત ઈજીપ્તજીસ્ટ ડો. માર્ગારેટ મનું “ઇજીપ્તની ભવ્યતા” The splendour That Was Egypt. જેવાં.
ઈજીપ્તનું પ્રાચીન પુસ્તક The Book of the Dead માટે બનસેન કહે છે “આ પ્રાચીન ગ્રંથ મૃત્યુ પ્રસંગે શોકના વિધિને ગ્રંથ નથી પણ શાશ્વત જીવન માટેનો ગ્રંથ છે. (Book of Immortal Life) મૃત્યુને મહત્સવ કઈ રીતે બનાવ તેના સંકેતે તેમાં ભર્યા છે.
પ્રખ્યાત લેખક જે. બી. પ્રીસ્ટલેએ (Man and Time) માનવી અને સમય નામના પિતાના ગ્રંથમાં પ્રાચીન મિસરની પુનર્જન્મની માન્યતાને ઉલ્લેખ કરતાં કહ્યું છેઃ
પ્રાચીન મિસરવાસી જ્યાં સુધી સર્વ કામનાઓ ક્ષય ન પામી જાય ત્યાં સુધી ફરી ફરીને જુદા જુદા આકાર અને વ્યકિતત્વમાં અનેક જન્મ લેવાનું માને છે”
The Book of the Dead ytas 311_flot 5814441 દેવ હમીસ Hermes, the God of Wisdom નું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com