________________
૬
મન ઉધાડું રાખો
આત્માના અસ્તિત્વની તથા પુનર્જન્મની માન્યતા પ્રાચીન સંસ્કૃતિઓમાં અને વિવિધ વિચારધારાઓમાં તરવરે છે.
દૃષ્ટિ સમક્ષ મૃત્યુને જોતાં મૃત્યુ પછીના અસ્તિત્વને વિચાર પરિપકવ મનમાં જાગે એ સહજ છે.
પ્રત્યેક વિચારક મનુષ્ય આત્માનું અસ્તિત્વ છે કે નહિ. એ ગંભીરતાથી વિચારવા અવશ્ય મળે છે. જેણે આત્માના અસ્તિત્વનો વિચાર કર્યો નથી તે હજી પિતાને મનુષ્ય કહેવડાવવા ચ નથી.
મૃત્યુ મહત્સવ લાઓ-ત્સના શિષ્ય ચુઆંગ ઝું (ઈ. સ. પૂર્વે ૩૦૦) કહે છે, જન્મ એ શરૂઆત નથી, મૃત્યુ એ અંત નથી. જીવન શાશ્વત છે, તે આનાદિથી છે. ( Musings of a chinese Systic)
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com