________________
૬૫
બ્રિટિશ વિચારક ડૉ. મેકટેગાટે કહ્યું છે, “એક મનુષ્ય મકાનમાં પુરાયેલા હેય તા સુદર આકાશ જોવા માટે બારીઓના કાચ સ્વચ્છ હાવા જોઈએ; પરંતુ એમ કેમ કહી શકાય કે જો તે મનુષ્ય ઘરમાંથી બહાર નીકળશે તેા તેને આકાશ નહિ દેખાય; કારણ કે બારીઓના કાચ નહિ હાય !” આ ભારે કટાક્ષ છે.
જશુદ્ર, કખાલાં, ભાયખલ
ઈરાનમાં જરથુષ્ટ્રે થયા જેમના સમય ઈ. સ. પૂર્વે ૬૦૦૦ થી ૬૫૦૦ વર્ષના ગણાય છે. તેમનું ધર્મ પુસ્તક કેંદ્ર અવસ્તા’ છે. શ્રી તારાપોરવાળાના ‘જરથુષ્ટ્રનાં દિવ્ય ગીતા' નામના ગ્રંથમાંની એક ગાથા કહે છેઃ
Souls whose Inner Light Continues dim,
Who have not yet beheld the Light of
Truth,
Unto this Home of Falsehood shall return,
Surrounded by false Leaders, Egos false, .
By those who think and speak and act untrue.
-Gatha Spenta-Mainya ( Yasna 49.11)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat