SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ બ્રિટિશ વિચારક ડૉ. મેકટેગાટે કહ્યું છે, “એક મનુષ્ય મકાનમાં પુરાયેલા હેય તા સુદર આકાશ જોવા માટે બારીઓના કાચ સ્વચ્છ હાવા જોઈએ; પરંતુ એમ કેમ કહી શકાય કે જો તે મનુષ્ય ઘરમાંથી બહાર નીકળશે તેા તેને આકાશ નહિ દેખાય; કારણ કે બારીઓના કાચ નહિ હાય !” આ ભારે કટાક્ષ છે. જશુદ્ર, કખાલાં, ભાયખલ ઈરાનમાં જરથુષ્ટ્રે થયા જેમના સમય ઈ. સ. પૂર્વે ૬૦૦૦ થી ૬૫૦૦ વર્ષના ગણાય છે. તેમનું ધર્મ પુસ્તક કેંદ્ર અવસ્તા’ છે. શ્રી તારાપોરવાળાના ‘જરથુષ્ટ્રનાં દિવ્ય ગીતા' નામના ગ્રંથમાંની એક ગાથા કહે છેઃ Souls whose Inner Light Continues dim, Who have not yet beheld the Light of Truth, Unto this Home of Falsehood shall return, Surrounded by false Leaders, Egos false, . By those who think and speak and act untrue. -Gatha Spenta-Mainya ( Yasna 49.11) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy