________________
એવા આત્માઓ જેમને અંદર પ્રકાશ ઝાંખે છે, સત્યનું તેજ હજી જેમણે જોયું નથી, તેઓ આ મિથ્યા જગતમાં ભમે છે; અને સત્ અહંથી ઘેરાયેલા છે. કુગુરુઓ તેમનું મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે, મિથ્યા ચારિત્ર્ય છે તેથી તે દોરવાય છે.
યદિ ધર્મના પ્રાચીન કબાલા aિbala માં આત્માના અસ્તિત્વને સ્વીકાર થયેલું છે. રબી એજીમ વિટલે The Tree of Life “જીવન વૃક્ષ” ગ્રંથમાં તથા રેઝેનરેયે પિતાના ગ્રંથ The Book of Rashith ha Gilgalim Hi 2417HUO' CHOI અને પુનર્જન્મ માટે જ લખ્યું છે.
પ્રખ્યાત ગ્રંથ The Zohar ઝેહરમાં આત્મા પિતાનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત ન કરે ત્યાં સુધીની ભવ પરંપરાને ઉલ્લેખ છે.
એલેકઝેટ્ટીયન વિચારક ફલે જુડાસ (ઈ. સ. પૂર્વે ર૦ થી ઈ. સ. ૧૪) આત્માને સ્વીકાર કરે છે.
ઈતિહાસકાર ફલેવીયસ જોસેફસ જે ઈ. સ. ની પહેલી સદીમાં થયે તેણે કહ્યું છે કે “મનુષ્યને દેહ નાશવંત છે અને જડ તત્ત્વમાંથી બન્યું છે, પરંતુ આત્મા શાશ્વત છે અને દિવ્યત્વને અંશ છે; આ આત્મા દેહમાં રહે છે.”
The Jewish War
યહુદિ યુદ્ધ ક્રિશ્ચિયાનિટીમાં પણ પુનર્જન્મને સ્વીકાર છે. અહીં અમે બાઈબલમાંથી કે ગોવેલમાંથી લાંબા ઉતારા આપતા નથી. જેમને વિશેષ જેવું હોય તેમને હેસ્ટીંગ્સને “ધર્મ અને નીતિને સર્વ સંગ્રહ Encyclopaedia of Religion and Ethics ગ્રંથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com