________________
૬૭
૧૨ પાનું ૪૩૭ તથા અમેરિકન ચિંતક હાર્ડના ફ્રાન્સીસ બેવેનના ‘પ્રીન્સટન ટ્રીબ્યુ’ મે ૧૮૮૧ માંના ‘Christian Metempsychosis'ના લેખ જોવા.
ઇસ્લામનું કુરાન
ઇસ્લામનું પવિત્ર ધર્મ પુસ્તક ‘કુરાન’ છે જે કહેવાય છે કે ખુદાએ મહમ્મદ પયગંબર સાહેબને આપ્યુ હતું.
લેબેનીઝ રહસ્યવાદી મીબાઈલ નેમી જે ખલિલ જીબ્રાનના મિત્ર છે તેમણે ૧૯૬૩ ના ઓકટોબરની ૮ તારીખે એક પત્ર જોસેફ્ હેડને લખ્યો છે તેમાં તેઓ જણાવે છે કે
અલકુરાનમાં પુનર્જન્મ માટેના સ ંકેતા સ્પષ્ટ મળે છે પરંતુ જૂનવાણી વિચારવાળાઓએ તેના અર્થ પલાયા છે. અલકુરાનમાં નીચેની સુરા આવે છે. “અને તમે જ્યારે મરેલા હતા ત્યારે તેણે તમને જીવન આપ્યું અને તે તમને મૃત્યુ આપશે અને ફરીથી જીવન આપશે (અને આવા જીવન મરણને) અંતે પોતાનામાં તને સમાવી લેશે........આખુંય વાકય એક કરતાં વધારે જીવન અને મરણના ઉલ્લેખ કરે છે.”
જેમને વિશેષ અધ્યયન કરવુ હાય તેમને નીચેના ગ્રંથા જોવાની વિનતી છે.
Reincarnation and Islam
—Nadarberg K. Mira
Reincarnation-Islamic Conception
-Murtuza Husain Abdi.
ઇસ્લામમાંથી જન્મેલા રહસ્યવાદીએ જેએ‘સુફી’ તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com