SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ મન ઉધાડું રાખો આત્માના અસ્તિત્વની તથા પુનર્જન્મની માન્યતા પ્રાચીન સંસ્કૃતિઓમાં અને વિવિધ વિચારધારાઓમાં તરવરે છે. દૃષ્ટિ સમક્ષ મૃત્યુને જોતાં મૃત્યુ પછીના અસ્તિત્વને વિચાર પરિપકવ મનમાં જાગે એ સહજ છે. પ્રત્યેક વિચારક મનુષ્ય આત્માનું અસ્તિત્વ છે કે નહિ. એ ગંભીરતાથી વિચારવા અવશ્ય મળે છે. જેણે આત્માના અસ્તિત્વનો વિચાર કર્યો નથી તે હજી પિતાને મનુષ્ય કહેવડાવવા ચ નથી. મૃત્યુ મહત્સવ લાઓ-ત્સના શિષ્ય ચુઆંગ ઝું (ઈ. સ. પૂર્વે ૩૦૦) કહે છે, જન્મ એ શરૂઆત નથી, મૃત્યુ એ અંત નથી. જીવન શાશ્વત છે, તે આનાદિથી છે. ( Musings of a chinese Systic) * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy