SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ ઊગમ સમજવો હોય તે આપણે ભારત પાસે જવું જોઈએ જ્યાં સર્વથી પ્રાચીન સાહિત્ય સંઘરાયેલું છે. માનસ વિશ્લેષણના પ્રસિદ્ધ ચિંતક ડો. હર્બર્ટ ફીન્ગારેટ તેમના વિખ્યાત ગ્રંથ Self in Transformation માં કર્મ અને પુનર્જન્મની ઉપયેગીતા અહીં અને આજે માનસિક જીવનમાં શું છે તે સંબંધી ૭૦ પાનાં રેકે છે. - તેઓ જણાવે છે, પૂર્વની દૃષ્ટિ અનેક જન્મની પરંપરામાં ધીમી પણ પુરુષાર્થભરી મથામણ વડે આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવાની છે. જ્યારે પશ્ચિમની સ્થળ પગલિક દષ્ટિ વિરાટ વિશ્વમાં અર્થવિહીન અસ્તિત્વ જે શૂન્યમાંથી જન્મે છે, શૂન્યમાં પરિણમે છે એટલી જ છે. (of a cosmically meaningless life, beginning and ending in nothingness.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy