________________
તાએ સંત ચુઆંગ ફુ (Chuang Tzu) ની પત્ની મૃત્યુ પામી. ચીનના બાદશાહ શેકમાં ભાગ લેવા માટે પહોંચ્યા. તેમણે દરથી જોયું કે ઝાડ નીચે બેસી ચુઆંગ શું સંગીતમય ગીત ગાઈ રહ્યા હતા.
બાદશાહે કહ્યું : “આ ગ્ય નથી. તમારી પત્ની મૃત્યુ પામી છે, આ કંઈ લાકડું ભાંગ્યું નથી. જે પત્ની જીવનભર તમારી સાથે રહી, જેણે તમારી સેવા કરી, તમારાં બાળકે ઉછેર્યા તેને શેક કરવાને બદલે તમે સંગીત ગાઓ તે શેભતું નથી.” - ચુઆંગ ફુ એ કહ્યું : “શું શહેરમાંથી તમે બહાર જાઓ તે લોકો શેક મનાવશે? શું ઘરમાંથી કેઈ બહાર જાય તે આપણે શેક મનાવીશું?
હું પૂછું છું કે આપણું પ્રિય પાત્ર જનું વસ્ત્ર છેડી નવું વસ્ત્ર પહેરે તે આપણને કેટલે હર્ષ થાય! જર્જરિત થઈ ગયેલું ઘર મૂકી તેણે નવું ઘર લીધું છે. ફાટેલાં વસ્ત્ર ફેંકી તેણે નવાં વસ્ત્ર પરિધાન કર્યા છે. બાદશાહ, સંગીતમય ગીત ગાઈ હું તેની ખુશી મનાવું છું.”
The Self in Transformation Hi Supeftrolled ચીનના તાઓ તત્ત્વજ્ઞ ચુઆંગ શુને એક પ્રસંગ નેધે છે.
એક વાર ચુઆંગ શુને સ્વપ્ન આવ્યું કે પિતે એક પતંગિયું હતું અને એક કૂલ પરથી બીજા કૂલ ઉપર ગૂંજ્યા કરતું. અચાનક તે પિતે જાગે ત્યારે તેને આશ્ચર્ય થયું કે પિતે ચુઆંગ શું છે. પરંતુ તે નક્કી કરવું મુશ્કેલ હતું કે પોતે ચુઆંગ શું છે અને પતંગિયું તે સ્વપ્ન માત્ર હતું અથવા પોતે પતંગિયું છે અને ચુઆંગ છે તે પતંગિયા ને આવેલું સ્વપ્ન માત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com