________________
પ
હિનેટીઝમ દ્વારા દરદીને ગાઢ ટ્રાન્સ Trance (ઊંઘ જેવી અવસ્થામાં નાખવામાં આવે છે અને પછી ભૂતકાળની સ્મૃતિઓ યાદ કરાવાય છે. આપણે સામાન્ય પણે ભૂતકાળના ખાસ પ્રસંગે યાદ કરી શકીએ પરંતુ તેમાંય ઝીણી વીગતે યાદ હોતી નથી. આજથી પાંચ વર્ષ કે દશ વર્ષ પહેલાં ચિક્કસ તારીખે આપણે શું કરેલું, શું ખાધેલું એ યાદ આવતું નથી. પરતું ગાઢ ટ્રાન્સની અવસ્થામાં તે દિવસ જાણે આપણે અત્યારે જીવી રહ્યા છીએ એટલી સ્પષ્ટતાથી પ્રગટે છે.
આવી રીતે ભૂતકાળમાં ઠેઠ બાળપણ સુધી જવું તેને હિપ્નોટિક “એજ રીગ્રેશન Age regression કહે છે.
મેરે બર્નસ્ટેન રૂથ સાયમન્સને ભૂતકાળમાં એજ રીગ્રેશન લઈ ગયે ત્યારે રૂથને પિતે એક વરસની હતી અને જે રમકડાં ગમતાં તે યાદ આવ્યાં આ બધામાં કંઈ આશ્ચર્ય નથી.
પરંતુ બીજા પ્રત્યેગ Session માં હિનેટીસ્ટે એવી સૂચના આપી “તમે હજી પાછળ જઈ રહ્યા છે તમે કઈ બીજા વાતાવરણમાં, બીજા સ્થાનમાં, બીજા કાળમાં તમે છે અને તે સંબંધી મારા સવાલોના જવાબ તમે આપે છે.”
પછી રૂથે કહ્યું કે તે બ્રાઈડે મફી નામની એક આયરીશ છોકરી હતી. કર્ક ગામમાં પિતાની મા કેથેલીન સાથે રહેતી હતી. તેના પિતા બેરિસ્ટર હતા. તેને એક ભાઈ હતે....તેને કહ્યું કે વરસ ઈ. સ. ૧૮૦૬ હતું. પંદર વરસની ઉંમરે કેર્કની મીસીસ સ્ટ્રાઈનની સ્કૂલમાં તે શીખવા જતી.......બ્રાયન મેકાથી સાથે તેનાં લગ્ન થયાં. તેઓ બેલફાસ્ટમાં રહેવા ગયાં.
પછી તે Sessions પ્રયોગ આગળ ચાલતા રહ્યા. પ્રત્યેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com