________________
૫૭
સાઈકીકલ રીસર્ચ સેસાયટીએ આ નિબંધને શ્રેષ્ઠ નિબંધનું પારિતોષિક આપ્યું.
ડે. સ્ટીવનસન જે વરછનિયા સ્કૂલ ઓફ મેડિસીનના ન્યુરેજી અને સાઈકેટી વિભાગના પ્રમુખ છે તેમણે આગળના ભોની રમૃતિના સેંકડે દાખલાઓને અભ્યાસ કરી આ નિબંધ પ્રસિદ્ધ કર્યો છે.
અમેરિકાના પત્રોએ આ નિબંધને– Essay which exhibits all the care and precision of the trained scientific observer, combined with the open and unprejudiced outlook of the philosopher. ડે. સ્ટીવનસનને નિબંધ વિજ્ઞાનિક નિરીક્ષકની ઝીણવટ અને કાળજી સાથે પૂર્વગ્રહથી મુકત તત્ત્વજ્ઞાનીના ખુલ્લા માનસને સૂચવે છે....આ રીતે બિરદાવ્યું છે.
ઈ. સ. ૧૯૬ માં ડે. સ્ટીવનસને “પુનર્જન્મ સૂચવતા વીસ ELVLCLL” Twenty Cases Suggestive of Reincarnation ૩૫૦ પાનાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. ડે. સ્ટીવનસન યુરેપ,
એશિયા, દક્ષિણ અમેરિકા, આલાસ્કા અને નજીક પૂર્વમાં આ પુરાવાઓની ચકાસણી કરવા માટે ઘણું ફર્યા છે.
પુનર્જન્મના આવા આશરે ૬૦૦ કેસ તેમની પાસે છે. તેમાંથી ત્રીજા ભાગના તે ખૂબ જ ઝીણવટથી તેમણે તપાયા છે. ઉપરના વીસ કેસ તે આ સંશોધનને નમૂને માત્ર છે.
ભારતનું ગૌરવ અધ્યાત્મના ક્ષેત્રમાં સારાય જગતને એક વાર ભારત પાસેથી માર્ગદર્શન મળતું હતું. પ્રતિભાસંપન્ન જ્ઞાનીઓએ આરાધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com