________________
પદ
આજના માનસશાસ્ત્રમાં કાર્લ ગુસ્તાવ ઈંગનું થાન મેખરે છે. સુષુપ્ત મન Collective Unconscious માટેનું તેમનું સંશોધન ઘણું મહત્વનું છે. તેમના Jung's Collected Works લેખનના ૨૨ ગ્રંથમાં માનસ વિજ્ઞાનના અનેક પ્રશ્નોની સૂક્ષ્મ છણાવટ સુંદર રીતે કરી છે. આ વિષયમાં જેમને રસ હોય તેમને 'Introduction to Jung's Psychology't yleast અવશ્ય જેવી.
જાપાનના ઝેન વિચારક ડી. ટી. સુકીએ ઝેન તત્ત્વજ્ઞાનને પશ્ચિમને પરિચય કરાવ્યું છે. મેક્ષીકે વિદ્યાપીઠની મેડિકલ સ્કૂલમાં આશરે પચાસ માનસ વૈજ્ઞાનિકની સુકી સાથે એક અઠવાડિયાની કેન્ફરંસ થઈ હતી. પ્રખ્યાત લેખક એરિક ફ્રોમે તે સંબંધી વિચારે રજુ કર્યા છે.
આ કેન્ફરંસમાં સુકીએ કહ્યું હતું “આપણે કર્મથી બંધાયેલા છીએ અને આપણે જાણીએ છીએ કે આપણે કર્મથી બંધાયેલા છીએ. This very fact of our being aware of the Karmabondage is the spiritual privilege of humanity. આ હકીકત કે આપણે કર્મથી બંધાયેલા છીએ તે આપણે જાણીએ તે માત્ર માનવીને આધ્યાત્મિક લાભ છે. આ લાભને કર્મથી મુકત થવામાં પૂર્ણપણે આપણે ઉપયોગ કરવું જોઈએ.”
પુનર્જન્મના પુરાવાને નિબંધ ઈ. સ. ૧૯૦ માં અમેરિકન માનસવજ્ઞાનિક ડો. ઈયાન સ્ટીવનસને ૪ પાનાને એક નિબંધ “The evidence for survival from claimed Memories of Former Incarnations”-પુનર્જન્મના પુરાવાને પ્રસિદ્ધ કર્યો. અમેરિકન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com