________________
४७
મકાના, મનુષ્યો સ્પષ્ટપણે જોઉં છું તેને મારી સાથે કઇ જ સંબંધ નથી શું ? અને મારા કોઈ કાલ્પનિક પૂર્વજની આ બધી સ્મૃતિએ માત્ર છે ?”
સર જુલિઅન હકસલે તેના કઈ જ જવાબ વાળી શકયા નહિ.
બીજે દિવસે તેમણે કહ્યું, “હું ગઈ કાલે આખી રાત તમારી દલીલામાં ખામી શેાધવા બેઠાં, પરંતુ એક ખામી−Flaw શોધી શકયા નહિ અને મારે વિચાર કરવા મૂકી દેવા પડયા. (and had to give up !)”
જન ગણિતશાસ્ત્રી ડો. હન વેઈલ (ઈ. સ. ૧૮૮૫ થી ૧૯૫૫) ગણિતના તત્ત્વજ્ઞાન માટેના સ ંશોધનમાં પ્રખ્યાત છે. તે સાથે રીલેટીવીટી થીઅરી, કવે’ટમ મિકેનીકસ, ડીફરન્સીયલ ઈકવેશન્સ જેવા વિષયેામાં તેમની ખ્યાતિ છે. ઘણાં વર્ષો તેઓએ પ્રીન્સટન યુનિવર્સિટીમાં શીખવ્યુ.
તેમના open world નાં ભાષણા પ્રસિદ્ધ છે. જેમાં તેમણે આત્માના અસ્તિત્વને સ્પષ્ટ સ્વીકાર કર્યો છે.
માનવ મસ્તિષ્કનું મૂળ
અમેરિકન માનસશાસ્ત્રી વિલિયમ જેમ્સના The Varietiof Religions Experience “ધાર્મિક અનુભવાની વિવિધતા”નાં ગીફ ભાષા ખૂબ જ પ્રસિધ્ધ છે.
es
પ્રેસર જેમ્સ તેમના Human Immortality ગ્રંથમાં કહે છે, “માનવ મસ્તિષ્ક ( Brain )' કાર્ય કરે છે તેનુ મૂળ ખીજે કયાંક છે. મસ્તિષ્ક બંધ પડે કે નાશ પામે Special Stream of Consciousness ચૈતન્યના પ્રવાહ આ મસ્તિષ્ક છોડી જાય છે....આત્મતત્ત્વ કે જેમાંથી ચૈતન્યના પ્રવાહ જણાય છે તે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com