________________
અને આધ્યાત્મિક સ્વભાવ વચ્ચેનો સંબંધ એ નામને પ્રખ્યાત લેખ લખ્યો હતે.
ડે. અનેસ્ટ જે. એપીક આયર્લેન્ડના પ્રખ્યાત ખગોળ શાસ્ત્રી છે. તેમના પુસ્તક The oscillating Universe માં તેઓ કહે છે કે,
“આપણામાં એવું કંઈક છે જે માપી શકાતું નથી, તેલી શકાતું નથી, જે કાળથી પર છે. જે આપણું ચિતન્ય છે, “હું” છે; બીજાઓમાં જે “હું” છે તેની તુલ્ય પણ તેનાથી ભિન્ન !
ચૈતન્યની ઉત્ક્રાંતિ ફેંચ વિદક વિજ્ઞાનિક ગુસ્તાવ ગેલી (ઈ.સ. ૧૮૬૮ થી ૧૯૨૪) ફ્રાન્સના પ્રખ્યાત વિદક સંશોધન કરનારાઓમાંના એક હતા.
ચાર્લ્સ રીચેટ, કેમીલ ફલેમેરીઅન અને બીજા ફેંચ વિજ્ઞાનિકે એ “ઈન્સ્ટીટ્યુટ મેટાસાઈકીક ઈન્ટરનેશનલ સંસ્થાના તેમને ડાયરેકટર બનાવ્યા હતા.
તેમના પ્રસિદ્ધ પુસ્તક “From the Unconscious to the Conscious' માં તેઓ જણાવે છે કે “આ વિશ્વમાં તત્ત્વ શાશ્વત અને નાશ ન થઈ શકે એવું છે. પર્યાયે બદલાતા જાય છે પણ ચેતના દ્રવ્ય કાયમ રહે છે. (permanent through all the transitory appearances of things). 24 orada ચેતનાની ઉત્કાંતિ જાગૃત ચેતનામાં થતી રહે છે (evolution from the unconscious to the conscious.)
વ્યકિત ચેતના (એટલે જીવ) જગતના દ્રવ્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે નાશવંત નથી તથા શાશ્વત છે તે ધીરે ધીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com