________________
२०
૪૫ મિનિટ સુધી ચાલશે અને ઘરમાં આવી સૂચના પ્રમાણે વર્તશે. તમે તેને પૂછશે તે તેને તે સબંધી ખ્યાલ પણ નહિ હોય.
વજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયાગ કર્યા છે. બાળકોના શિક્ષણમાં આ સૂક્ષ્મ શક્તિના ઉપયાગ થઈ રહ્યો છે. સમાહનની જીવન પર અસર
હિપ્નાસીસ–સમાહ્નના સદુપયેાગ આજે અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે.
દારૂ અને તમાકુની કુટેવા દૂર કરવામાં ઘણી સફળતા મળી છે. મનની Receptive ગ્રહણ યોગ્ય અવસ્થામાં માસિક પરિવર્તન સરળપણે આવે છે અને વ્યકિતને પાતાને પોતાની અંદરથી જ જાણે આ કરવા ચેાગ્ય છે’ તથા આ કરવા યોગ્ય નથી’ એવેા ભાવ જાગે છે. તેથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં ધારી અસર ઉપજાવી શકાય છે.
નિદ્રા એ હિપ્નાસીસની સહજ સામાન્ય કુદરતી અવસ્થા છે. આજનું વિજ્ઞાન માને છે કે માનવમસ્તિષ્કમાં દશ અબજથી અધિક કેષ છે. આ માનવ મસ્તિષ્કના હજી હજારમા ભાગના ઉપયાગ પણ આજે થતા નથી.
ઓપરેશન દરમિયાન ઘેનની દવાને બદલે હિપ્નોટીઝમને ઉપયોગ થઈ રહ્યો છે. હિપ્નોટીઝમ વડે પ્રસૂતિની વેદના દૂર થઈ બાળકના જન્મ થાય છે.
શરીરના દુઃખાવા દૂર થવા, ઘા રુઝાવા, બળતરા મધ થવી, માનસિક અને શારીરિક રોગોથી ઝડપી મુકિત, વગેરે માટે હિપ્નાસીસથી ઘણી સફળતા મળી છે. અનિદ્રા Insomnia ચૌયવૃત્તિ Kleptomenia, નિદ્રામાં ચાલવું Sleep walking,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com