________________
વિચાર વિનિમય
આ દેહ પંચમહાભૂત બને છે કે તેમાં આત્મા જેવું કંઈ વિશિષ્ટ તત્વ રહેલું છે? આ પ્રશ્નને બૌદ્ધિક પ્રત્યુત્તર સમજવા માટે સંમેહન Hypnosis કે વિચાર વિનિમય Telepathy જેવા પ્રયોગના ઉંડાણમાં જવું પડશે. '
જે આપણે માત્ર આણુપરમાણુનું મિશ્રણ હેઈએ તે જે આશ્ચર્યકારક ઘટનાઓ પ્રાપ્ત થઈ રહી છે તે શક્ય જ ન બને. અતીન્દ્રિય વિજ્ઞાનની ઘટનાઓ આત્મા જેવું સ્વતંત્ર દ્રવ્ય હેય તે જ ઘટી શકે.
કઈ શક્તિથી આ શકય બને? વિચાર વિનિમય Telepathyના પ્રગમાં બીજી વ્યક્તિના મનના વિચારે જાણી લેવા આજે સફળતાથી પ્રયત્ન થઈ રહ્યા છે.
એક વ્યક્તિ એક ચિત્ર પસંદ કરે. ટેબલ ઉપર તે ચિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com