________________
૩૭
ડગલાસ હટે માનસિક તીવ્રતાથી મન વડે સંદેશો માકલવાના પ્રયત્ન કર્યો કે તેઓ પાછા હોટેલ ઉપર આવે. મી. બાર જણાવે છે કે તે એક સંગીતના જલસામાં હતા ત્યારે તેમને તીવ્ર ભાવના થઈ કે પાતે હાર્ટલ પર જાય. અને આ માનસિક સ ંદેશા દ્વારા ડગલાસ હૂંટ તથા મી. બાર બને મળ્યા.
“માનવ વ્યકિતત્વ" Human IPersonality નામના પુસ્તકમાં મી. માયસે માત્ર એવા પ્રસંગેા આપ્યા છે, જેની ખાતરીભરી ચોકસાઈ કરવામાં આવી છે. તેમાંના એક પ્રસંગ આ છે.
મી. એસ. એચ. બી. નામની એક વ્યક્તિએ એક સાંજે કહ્યુ કે ત્રણ માઈલ દૂર રહેલી વેરીટી બહેનેા જેમાંની માટીની ઉંમર પચીસ વરસની તથા નાની અગીઆર વરસની હતી તે અને બહેનાને રાત્રે એક વાગે તે દેખાશે.
રવિવાર પછીના ગુરુવારે તેઓ આ બહેનને મળવા ગયા. ત્યારે અને બહેના બેલી ઊઠી કે આગલા રવિવારે રાત્રે એક વાગ્યે તેમણે આ વ્યકિતની છાયા પોતાના ઓરડામાં જોઈ હતી. માટી બહેને પહેલાં જોઈ અને ચીસ પાડી. નાની બેન જાગી ઊઠી. તેણે પણ આ આકૃતિ જોઈ.
વૈજ્ઞાનિકા આ રહસ્યના ઉકેલ લાવી શકતા નથી.
રશિયામાં અતીન્દ્રિય પ્રયાગા
રશિયામાં અતીન્દ્રિય વિજ્ઞાનમાં ઘણું સ ંશોધન થઈ રહ્યુ છે. લેનિનગ્રેડ યુનિવર્સિટીના પ્રોફેસર લીનિ વેસીલેવે ચાલીસ વરસથી વિચાર વિનિમય' ટેલીપથીના પ્રયોગો કર્યા છે. સૂક્ષ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com