________________
Imprisoned Splendour' ગ્રંથમાં લખે છે કે, “આત્મા એ શબ્દથી આપણામાં રહેલું પ્રેરકતવ Intuitive Self કે ઉચ્ચ મન Higher Mind સમજાય છે, જે શાશ્વત છે, જે આ સ્થલ દેહથી ભિન્ન છે. રેઈનર જેનસની એ તે અમર એવા આત્માનું ક્ષણિક રૂપ માત્ર છે.
માનવ વ્યકિતત્વ આજે વિજ્ઞાનિકે કહે છે કે વિચાર વિનિમય એટલે બહારના કોઈ સાધન વિના એક મનના વિચારે બીજુ મન જાણી શકે તે સંબંધીના પુરાવા એટલા બધા મળે છે કે તમે તેને ઈન્કાર કરી શકે નહિ.
અમેરિકામાં કરેલીનાની ડયુક યુનિવર્સિટીના પ્રોફેસર ESP અતીન્દ્રિય વિજ્ઞાનના સફળતા પૂર્વક પ્રયેગો કરી રહ્યા છે. યુફેચ વિદ્યાપીઠમાં ઈ.સ. ૧લ્પ૩ માં Parapsychology વિચાર વિનિમય જેવા અતીન્દ્રિય વિષયે માટેના સંશોધનને વિભાગ ઉઘાડવામાં આવ્યો છે. ફેઈબર્ગ વિદ્યાપીઠમાં આ પ્રકારનું સંશોધન આજે થઈ રહ્યું છે.
ડગલાસ હંટ, પ્રખ્યાત લેખકે પિતાને અનુભવ વર્ણવ્યો છે. મી. હંટ બહારગામથી બલીને આવ્યા ત્યારે કેઈ અજાણ્યા મી. બાર્બરને કાગળ કેટલાક દિવસથી આવ્યો હતો. મી. બાર્બર કઈ અગત્યના કાર્ય માટે મી. હંટને મળવા માગતા હતા. તેમને હટેલને ટેલીફોન નંબર આપ્યો હતે. ડગલાસ હંટે ટેલીફેન કર્યો. જવાબ મળે કે મી. બાર્બર હોટેલ છોડી ગયા હતા, પાછા આવવાના ન હતા અને તે રાત્રે બલિનથી બહારગામ જતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com